________________
।। १८ ।।
प्र
ति
ष्ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
ष्ठा
दि विधि
આત્મરક્ષા :– વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, ગુરુમહારાજ તથા ક્રિયાકારકે ઈરિયાવહી કરી, વજપંજરસ્તોત્ર બોલતા આત્મરક્ષા કરવી.
ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्रपञ्जराभं स्मराम्यहम् ।।१।। ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ।।२।। ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ।।३।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पञ्च नमुक्कारो, शिला वज्रमयी तले । ।४ ॥ सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मङ्गलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ।।५।। स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलम् । वप्रोपरि वज्रमयं पिधानं देहरक्षणे ।।६।। महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता कथिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि- राधिश्चापि कदाचन કુંભમાં ચંદનનો સાથીયો કરાવવો, રૂ. ૧। તથા પંચરત્નની પોટલી, સોપારી, ફૂલ બ્રહ્મચર્યવાળા પુરુષ પાસે મૂકાવવા અને જો બ્રહ્મચર્યવાળો પુરુષ ન મળે તો તેને બ્રહ્મચર્યની બાધા કરાવવી. (લાંબા દિવસ કુંભ રાખવો હોય તો
।।७।।
।।८।।
હળદરના બે ગાંઠીયા મૂકવા.) સાથિયો કરતા નીચેના માંગલિક શ્લોકો બોલવાં.
For Private & Personal Use Only
Jain Education Intational
कु
म्भ
स्था
प
न
वि
धि
।।१८ ।।
www.jainelibrary.org