________________
ચૈત્યમાં કળાથાપન - ધવલ મંગલ ગાતાં વાજિંત્રના નાદપૂર્વક પવિત્ર અંગ અને પવિત્ર વસ્ત્રવાળી સ્ત્રીઓ Tiદ્દા |
તે કંભો સ્થાપન કરી સાધર્મિકોના સન્માન કરવા પૂર્વક મોટા મહોત્સવ વડે ત્રણ પ્રદક્ષિણા આપી તે જળ ભરેલા કળશોને જિનચૈત્યમાં ગભારા વગેરે પવિત્ર સ્થાનમાં સ્થાપન કરવા. તથા પ્રતિમાજીને પોંખણાં(પાના નં. ૪૭૬) આ કરી ગભારામાં પધરાવવાં. ત્યારપછી પ્રભાવના કરવી. ઇત્યાદિ શાસનશોભા વધારવી. નિયમ :- વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
| તિ નયાત્રાવિધિઃ |
5 વE
&
B
E
૩મનशलाका प्रति
| કુમ્ભસ્થાપનવિધિ: || | નિત્યવિધિઃસોનાવાણીનો મંત્ર:- નવકાર તથા સોનાવાણીનો મંત્ર ફૂલગૂંથણીએ સાત વાર ગણી કેસર, ફૂલ અને સોનાનો વરખ નાંખેલ પાણી ભરેલી ડોલમાં વાસક્ષેપ નાંખવો. મંત્રઃ- ૩ શ્રી શ્રી ગીરવીપાર્શ્વનાથ ! રક્ષા ઢ ઢ સ્વર | મંત્રેલ પાણીના છાંટણાથી ભૂમિ શુદ્ધ કરવી. છે
iદ્દા. વાસમંત્ર:- વાસચોખા-ફૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો.
विधि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org