________________
।।૪૭૮૫૫
> dE | F |દ
अञ्जन
शलाका प्रति
» ન
પોંખણું (૪) મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે, હું તો પ્રભુજીને પોંખવા જઈશે જીરે ઈડીપીંડી થ્રેસરૂ મુશળ જી રવૈયો ત્રાક કહાય ગોરી પોંખવા ઉભી મુખ્ય બારણે, એ તો સોલ સજી શણગાર, હરખે હરખે પ્રભુજીને પોંખતી, એને હઈડે હરખ અપાર ભાવ ધરીને જે જન પોંખશે “વિજય” પામશે ભવનો પાર
Jain Education Intational
મારે સોના સરીખો સૂરજ ઉગીયો... (૧) મારે સોના સરીખો સૂરજ ઉગીયો... (૨) મારે સોના સરીખો સૂરજ ઉગીયો... (૩) મારે સોના સરીખો સૂરજ ઉગીયો... (૪) મારે સોના સરીખો સૂરજ ઉગીયો... (૫) પોંખણું (૫)
જીરે ઈંદ્રાણી પૂછે વેવાણોને
જીરે શી કરી કરણી તુયે, સોય પ્રભુને કેમ પોંખીયા રે... (૧) જીરે ઈડીપીંડી ઘુંસરૂ મુશળ રે, જીરે ૨વેયોને ત્રાક સોહાય, પ્રભુને કેમ પોંખીયા રે... જીરે પહેલું તે ઘુસરૂ આદર્યું રે, ઘુસરું ગાડલે હોય, પ્રભુને કેમ પોંખીયા રે... સંસારે ઘોંસરું નાંખીયું રે, તેથી પાર પામે સોય, પ્રભુને કેમ પોંખીયા રે... જે જન પ્રભુજીને પોંખશે રે, પામશે શીવસુખ સોય, પ્રભુને કેમ પોંખીયા રે.
પોંખણું (૬)
ઉગ્યો ઉગ્યોરે સુરજ આજ સોનાનો, મારે આંગણે સુરતરુ ફળિયા ઊગ્યો...
For Private & Personal Use Only
==
ણા
।।૪૮।।
www.jainelibrary.org