________________
-
-
-
-
-
f/૪૭૭ીયા
(૧)
આ પુસ્તક વાંચી નીચેના સરનામે
પરત મોકલાવવું.
- - - - - -
, , ઊઠ ઊઠ વેવાણ તું ઉંઘ તજી, તારે આંગણે આવ્યા જગતપતિ ઝટ ઊઠને વેવાણ વેલી રે, તું શીદને બની છે ઘેલી રે. તારે આંગણે આવ્યા જગતપતિ, તેની હજીયે તુજને ખબર નથી તારે આંગણ આવ્યા વેપારી, લાવ પોષ ભરીને સોપારી આવ્યા છે ત્રણ જગતપતિ, તને પોંખવાની છે હોંશ ઘણી, ઝટ ઊઠ તું લાવ કંકાવટી, આવી ઊભો આંગણ નાણાંવટી (૩ તારા ઘરમાં નથી કોઈ પાથરણું, આવ્યું સાજન મોટા ઘરનું ઘણું, (૪) લાવ પુંખણા પોંખવા સોનેરી, તું પાથર ચાદર રૂપેરી, ઘુસર મૂશળ ને સાંબેલું, ત્રાક રવૈયોને સંપટ પેલું. એ ગુણ નિધિ ભંડાર ભલો, ઉપકારી જગતમાં એક ખરો, તું હસતી જા ને પોંખતી જા, સાથે સુંદર ગીતડાં ગાતી જા કોઈ વાર કરો વિચાર કરો, ઊઠો ઊઠોને ઝટ સન્માન કરો, એમ પોંખણે પોંખે જગતપતિ, “વિજય” પામે તે ઉચ્ચગતિ
બનशलाका
प्रति
| (૭)
विधि
HIT૪૭૭TI
Jain Education Inational
For Private & Personal use only
www.jainelibrary.org