________________
૫૦૪૭૬૩||
> dE oF દ
જ્ઞાન
शलाका
= = = =
Jain Education International
પોંખણા
પોંખણું (૧)
આનંદ મંગલ ગાવો, પ્રભુ પોંખી, લઈશું લ્હાવો, સુંદર ઘાટડી લાવો, સાથે મોડીયો મંગાવો, પોંખીશ હું હરખે હરખે, વળી વળીને મુખડું નીરખે, પોંખીને લઈએ લ્હાવો, સહુ મંગળ ગીતો ગાવો,
મારી બેનો, મારી બેનો, મારી બેનો, મારી બેનો,
પોંખણું (૨)
અવસર આવો નિહ મળે... અવસર આવો નહિ મળે... અવસર આવો નહિ મળે... અવસર આવો નહિ મળે...
આવે આવે સહીયરોનો સાથ
ગાવે ગાવે સોહાગણ નાર
જિણંદજીને પોંખવા રે, જિણંદજીને પોંખવા રે... જિણંદજીને પોંખવા રે...
જળયાત્રા અભિષેકમાં રે, વળી સામૈયામાં સાર,
બિંબ પ્રવેશ વિધિ મહોત્સવે રે, પોંખી લેજો ભવપાર રે, જિણંદજીને પોંખવા રે... બારણે તોરણ બાંધિયા રે, રાખો પ્રભુજીને દ્વાર, વિધિ વિનયે પ્રભુ પોંખશે રે, તેનો બેડો પાર, શિવસુખ સહેજે પામશે રે, “વિજય” સદા સુખકાર,
જિણંદજીને પોંખવા રે... જિણંદજીને પોંખવા રે... જિણંદજીને પોંખવા રે...
પોંખણું (3)
For Private & Personal Use Only
(૧)
(૪)
(૫)
(૬)
(૧)
(૨)
(e)
(૪)
*ર
ણા
।।૪૭૬।।
www.jainelibrary.org