________________
II૪૭
મારા મનના મનોરથ સર્વ ફળ્યા, મનમોહન આજ મને મલીયારે ઊગ્યો... ૧ હું તો વાટ જોતી ઉભી બારણે, મેં તો ચોક પૂર્યા મારે આંગણેરે ઊગ્યો. ૨ પોંખણે પ્રભુજીને પોંખવા, ઉભી મોડ હું માથે મૂકીને રે
ઊગ્યો. ૩. હસતી જાઉને પ્રભુ પોંખતી જાઉં, પ્રભુજીનાં ઓવારણાં લેતી જાઉં ઊગ્યો. ૪ આનંદ મગંળ “વિજય” વર્યા, મારા ભવભવના ફેરા રે ટળ્યા રે ઊગ્યો... ૫
પોંખણું (૭) આજ મારે આંગણે પ્રભુજી પધાર્યા, મોતીના મેહુલા વરસ્યારે થાળ ભરી ભરી મોતીડે વધાવ્યા, હઈડાં સૌનાં હરખ્યા રે.... ૧ માથે મૂકી મોડીઓને ખભે મુકી ધાટડી, પ્રભુજીને પોંખવા કાજે રે પ્રભુજીને પોંખતા મનડું મલકે, આનંદ મંગળ આજે રે... આવો સખીયો ગીતડાં ગાવો, હરખે પ્રભુને વધાવો રે પ્રભુજીને પોંખવાનો અમૂલ્ય અવસર, ફરી ફરી નહીં મલે આવોરે ધન્ય દિવસને ધન્ય ઘડી આજે દર્શન પ્રભુજીનાં પામીરે... જનમ મરણના ફેરા ટાળીને, બેનો “વિજય” શિવધામીરે.
મકાનशलाका प्रति
છે.
विधि
illu૪૭૬II
જ
Jain Education In
tional
For Private & Personal use only
111 www.jainelibrary.org