SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ||૪|| 可肏欧币两 प्र ति ठा क ल्प अञ्जन शलाका प्रति sp s विधि Jain Education Intational શ્રી આદિનાથ જન્માભિષેક કળશ (વસ્તુ છંદ) વિણીયનયરી વિણીયનયરી, નાભિ નિવગેહિં । મરુદેવીહિં ઉયરસરિ, રાયહંસસારિચ્છ સામિય ।। સિરિરિસહેસર પઢમ જિણ, પઢમ રાયવર વસહગામિય || વસહ અલંકિય કણયતણું, જાઓ જગઆધાર ॥ તસુ પય મંદિય સુતતણો, કહિશું જન્મસુવિચાર ॥૧॥ (ઢાળ) કુલકર સિરિ નાભિનરિંદગેહિં, સુસમ દુઃસમ તિય અરયઅેહિં ॥૨॥ હરિગીત છંદ સુસમ દુઃસહ અરયમંડણ, સવ્વવિમાણહ સુર ચવી ॥ સિરિનાભિરાયા કુલહમંડણ, અઉઝાઉરિ અવતરી ॥ સુવિશાલ માળા, પઉઢમુગતા, ગીતનાદ સવે કરી ॥ ઉત્સવ જાણી, મન્ન આણી, તિર્થંકર કુળ અવતરી ॥૩॥ હવે દાન દીજે પુન્ય કીજે, મન્ન રીઝે અતિ ઘણાં | ઘર ઘર મંગળ તરિયાં તોરણ, ઉત્સવ હોય વધામણાં ॥ નિસિભરે પોઢી હર્ષ આણી, ઇસ્યું જાણી એમ કહે II પાછલી રાતે પ્રભાત વેળા, સુપન મરુદેવા લહે II૪॥ સુપનની ઢાલ (ઉલાળાની) પ્રથમ ઐરાવણ દીઠો, નયણે અમીય પઈક્રો ॥ બીજે વૃષભ ઉદાર, દીઠો અતિ સુખકાર ॥૧॥ ત્રીજે મૃગપતિ પેખે, દરિસણ દુરિત ઉવેખે ચોથે લખમીઅ સોહે, જિણ દીઠે જગ મોહે ।।૨।। For Private & Personal Use Only # $ ♠ @ # % |||૪|| www.airnelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy