________________
II૪૪i
P =
આતિ જય જય આરતિ આદિજિગંદા, નાભિરાયા મરૂદેવીકો નંદા. પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે. ૧| જય૦ દૂસરી આરતિ દીન દયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. //// જય૦ તીસરી આરતિ ત્રિભુવન દેવા, સુર નર ઈન્દ્ર કરે તોરી સેવા. // જય૦ ચોથી આરતિ ચઉગતિ ચેરે, મન વાંછિત ફળ શિવસુખ પૂરે. જા જય૦ પંચમી આરતિ પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણગાયા. પા. જય૦
મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતિ ઉતારણ બહુ ચિરંજીવો. ||૧|| દીવો રે સોહામણું ઘેર પર્વ દિવાળી, અમર ખેલે અમારા બાળી.
કેરો દીવો રે દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિધન નિવારી. ૩ દીવો રે સફળ ભણે એણે એ કલિકાળે, આરતિ ઉતારી રાજા કુમારપાળે. II૪ો દીવો રે અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો પાઈ દીવો રે
અનંशलाका
प्रति
ष्ठा
विधि
wil૪રૂ૪T
Jain Education International
-
-
-
-
-
For Puvate & Personal Use Only
www.jainelibrary.org