________________
I૪રૂા
જ આદિ
ल्प
પાંચમે કસુમની માળા, છ ચંદ્ર વિશાળા | સાતમે તમહર દિનકર, આઠમે ઈંદ્રધ્વજ જયકર Rall નવમે કળશ મનોહર, દસમે પધસરોવર અગિયારમે સાગર સુંદર, બારમે અમરનું મંદિર ll૪ll તેરમે મણિભર ગગને, ચઉદમે નિર્ધમ અગનિ || ઇતિ સુણી સુપનના પાઠક, બોલ્યા નિજ સુખ વાચક પણ રાજન ! તુમ સુત હોશે, ત્રિભુવન તસ સુખ જોશે . નરપતિ અહવા જિણંદ, તુમ કુળ આવ્યો એ ચંદ કા રાય દિયે બહુ માન, પાઠકને ઘણાં દાન; પાઠક સુપન સુણાવે, ઘરણી નિજ ઘર આવે llll
(મૂળ ગાથા) મરુદેવીહિ ઉયરિ ઉપ્પન્નહ જામ, ચ દશ વર સુપણાં લહિયે તામ || ચિત્તહ વદિ અમી સાઢ રિઝ્મ, ક્રમિ ક્રમિ જિણ ભાઈઓ રહિય દુખ દા અટ્ટ અટ્ટય અસટ્ટય ઉઅહોદિસિહું, દિસિકમરિ છપ્પન તહિં || રૂવવંત વરભત્તિ જુત્તિય રૂઅગ પત્રય ચિહું દિસિં છે. અઅ ચિહું વિદિસિ પહુત્તિય ચઉરો રૂઅગદિવ્ય પુણ, આવીય નાભિ ગેહિં, જનની નમિય આરંભિયો, જન્મ મહોત્સવ તેહિ લો.
ઢાળ (ચાલ). અટ્ટ સંવત વાએ ક્યવર હરઈ, અટ્ટ ગંઘોદકે વૃદ્ધિ કુમરી કરઈ // અટ્ટ દખ્ખણધરા અટ્ટ બિંગારિયા, અટ્ટ વર વીંજણા, અદ્ર ચામરજુઆ /holl
મનशलाका
Filli૪રૂદા
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org