________________
||
> dE | F |
अञ्जन
शलाका प्रति
ष्ठा
હું છ
विधि
રૂપ અગ્નિથી કર્મકાષ્ઠને બાળી નાંખનાર સર્વ જિનેન્દ્રોનાં પ્રતિષ્ઠાપૂર્વક અભિષેક વગેરે તમામ કાર્યો મહોત્સવ સહિત કરવાં; તે અભિષેકાદિ કાર્યો બે પ્રકારે છે ૧-નિત્ય અને ૨-નૈમિત્તિક ||૧૧|| ૧૨॥૧૩॥ * જિનેશ્વરોનું નિત્યસ્નાત્ર લોકોને પરલોકમાં હિતકર છે અને નૈમિત્તિકાત્ર આ લોક અને પરલોકમાં સુખ આપનાર છે. ૫૧૪/૫
* મંડપનું સ્વરૂપ:– નિર્મળ, વિસ્તીર્ણ અને શ્રેષ્ઠ વેદિકાયુક્ત તોરણવાળો, લટકતી ફૂલની માળાઓવાળો, અર દ્વારવાળો, વિવિધ વાજિંત્રોના શબ્દોથી ભરપૂર અને મંગળગીતોથી યુક્ત મંડપ કરાવવો. ।। ૧૫ ।। ૧૬ |
* ચાર ખૂણાવાળા ત્રણ હાથના મંડપમાં વેદિકા કરી સ્નાત્ર માટે શ્રીજિનેશ્વરની પ્રતિમાની સ્થાપના કરી, ૧૭।। દશે દિશાઓમાં દિક્પાલો તથા આદિત્યાદિ નવ ગ્રહો કલ્પવા. I॥૧૮॥
ખૂણાઓમાં ચાર વેદિકા, છત્ર સિંહાસન યુક્ત (‚ી) કરાવી ઇન્દ્ર સંબંધી સર્વ કાર્ય કરવું. ||૧|| * નિર્મળ અને શુદ્ધ પ્રતિમા વિધિપૂર્વક લાવીને મહોત્સવપૂર્વક ઇન્દ્રપણું કલ્પવું. ૨૦
પ્રતિમાની ઉત્તમજાતિના સુગંધી પત્ર-પુષ્પ-જળથી પૂજા કરવી; તે પ્રતિમા સન્મુખ વિશુદ્ધિને માટે મૂળમત્રના ઉચ્ચારણ પૂર્વક ૧૦૮ વાર જાપ કરવો. ૨૧॥ ૨૨૫
મંત્રઃ-૩ ગર્દ નમો અરિહંતાળ; ૩ ગર્દ નમો સયંસંબુદ્ધાળું, ૩ અર્દૂ નમો પારાવાળું । * તેની બહાર પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે પ્રસિદ્ધ-૧ જયા, ૨ અજિતા, ૩ વિજયા અને ૪ અપરાજિતા નામની
For Private & Personal Use Only
Jain Education International
suff
Feded_r_a_F_"gm
www.jainullbrary.org