________________
Tારા
의 역자 여
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ખ્યાલ રાખનારો, માયા-મમતા રહિત, શુદ્ધ મનવાળો, શ્રદ્ધાળુ શ્રાવક રૈલોક્યપૂજ્ય જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની યોગ્યતાવાળો છે. રા ફll જ પ્રતિષ્ઠા કરાવનાર આથાર્થનું લક્ષણ - દર્શન-જ્ઞાન-ચારિત્ર સંપન્ન, નિષ્પરિગ્રહી, પ્રાજ્ઞ, પ્રશ્ન-ઉત્તર
જાણનાર, ઉપશમયુક્ત, મહાપ્રભાવક આચાર્ય પ્રતિષ્ઠા કરાવવાની યોગ્યતા ધરાવે છે. I૪ો. # જે ચારિત્રશીલ માણસે ન્યાયોપાર્જિત સ્વદ્રવ્યથી, મોક્ષના ધ્યેયથી જિનપ્રતિમા કરાવેલ છે, તે મહાનુભાવ દેવ- UI. દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજિત તીર્થંકરપદને ભોગવે છે; તેમજ તેણે જિનેશ્વરની આજ્ઞા માનવાપૂર્વક પોતાનો જન્મ|| સાર્થક કરી પોતાના કુળને ઉજ્જવલ કર્યું છે. પણ છે જે માણસ વીતરાગ પરમાત્માની પ્રતિમા કરાવે છે, તે પરલોકમાં સુખકારક ધર્મરત્વ પ્રાપ્ત કરે છે. હા IA
# જે માણસ ઋષભદેવાદિ વર્તમાન ચોવીશીના કોઈ પણ તીર્થંકર પરમાત્માની અગૂઠામાત્ર પ્રમાણની પણ પ્રતિમાથી शलाका
ભરાવે છે, તે લાંબાકાળ સુધી ઊંચા પ્રકારનાં સ્વર્ગસુખ ભોગવી મોક્ષ સુખ મેળવે છે. ll૮. * શ્રીમલ્લિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી મહાવીરસ્વામી કેવળ વેરાગ્યપ્રેરક હોવાથી ચૈત્યમાં સ્થાપવા, પણ ઘરમાં સ્થાપન કરેલા શુભોત્પાદક નથી. હા સાક્ષી પાઠઃ
वाद विधि- मल्लि-नेमि-वीरा, जिणभवणे सावएण पुजाइं । इगवीसं तित्थयरा, संतिगरा पूइया वंदे (गेहे) ।।१०। ।
| શ ધર્મ-કર્મના મર્મના જાણનારાઓએ મોક્ષસુખમાં કારણ ભૂત, દર્શન-જ્ઞાન-ચારિત્રના નિશ્ચય રૂ૫ અને શુક્લધ્યાનમાં Jain Education Inational
响后何可可可可
प्रति
For Private & Personal use only
www.jainelibrary.org