________________
તિહાં બેસીજી, શ જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા (૫) II૪૦માત્રોટજીંદ) મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કલશ અડ જાતિના, માગધાદિ જલ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અશ્રુત પતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ક્ષીર જલધિ ગંગા નીર લાવે, ઝટિતિ જિન મહોત્સવે. ()
(ઢાલ) સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જલ કલશા ભરાવે. (૧) તીરથ જલ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જલ કલશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે (૨) સિંહાસન ચામર ધારી, ધૂપધાણા કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ (૩)
તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કલશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. (૪) મન
(ઢાળ-ભાગ-ધન્યાશ્રી) शलाका આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનું જાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ; प्रति જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અમ્રુતપતિ હુકમે ધરી કલશા, અરિહાને નવરાવે. (૧)
અડજાતિ કલશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કલશાનો અધિકાર, બાસઠ ઈંદ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ચંદ્રની પંક્તિ છાંસઠ છાસઠ, રવિ શ્રેણિ નરલોકો, ગુરુસ્થાનક સુરકેરો એકજ, સામાનિકનો એકો;
FollI૪૩૦મી સોહમપતિ ઈશાનપતિની, ઈંદ્રાણીના સોલ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ. Jain Education int o nal
विधि
For Private & Personal Use Only
w
einelibrary.org