SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪૨૧૦૦ प्र ति ष्ठा R IS. अञ्जन शलाका प्रति ष्ठा दि विधि નમીય કહે માય ! તુજ બાળ લીલાવતી, મેરુ રવિ-ચન્દ્ર લગે, જીવજો જગપતિ, સ્વામિગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર સિંહાસન કંપતી. Jain Education International (ઢાળ-એવીશાની-દેશી) જિન જન્મ્યાજી, જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈંદ્ર સિંહાસન થરહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા દિશિનાયકજી, સોહમ ઈશાન બિડું તદા. (ત્રોટકછંદ) (૪) (૧) તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો ! જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો, સુઘોષ આદે, ઘંટનાદે, ઘોષણા સૂરમેં કરે, સવી દેવી-દેવા જન્મ મહોત્સવે, આવજો સૂરગિરિવરે. (૨) (ઢાળ-પૂર્વલી) એમ સાંભળીજી, સુરવર કોડી આવી મલે, જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા (૩) (ત્રોટછંદ) વધાવી બોલે રત્નકુક્ષી-ધારિણી ! તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ-દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી (૪) (ઢાળ-પૂર્વલી) મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; For Private & Personal Use Only ફ્રી દ ।।૪૨।। www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy