________________
T૪૨૮ા |
(૩)
{
%
ng
gel)
પાંચમે ફૂલની માળા, છટ્ટે ચંદ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મોટો, પૂરણ કળશ નહી છોટો દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જી સ્વપ્ન લહી જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. (૪
| (વહુ-છંદ) અવધિ નાણે, અવધિ નાણે, ઊપના જિનરાજ; જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર; માતા પણ આનંદીયા, જાગતી ધર્મ વિધાન, જાણંતી જગ તિલક સમો, હોશે પુત્ર પ્રધાન (૧). શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ જ્યોત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. (૧)
(ઢાળ-કoખાની દેશી) સાંભળો કળશ જિન-મહોત્સવનો ઈંહા; છપ્પન ઉમરી દિશિ, વિદિશિ આવે તિહાં | માય સુત નમીય, આનંદ અધિકો કરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે. વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે,
અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. (૨) ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિ-કર્મ જલ, કલશે નહવરાવતી,
vi૪૨૮ાા કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી.
- शलाका प्रति
विधि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org