________________
8 8 8
8
કુસુમાંજલિ-ઢાળ અપચ્છર મંડલિ ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા..... I૪ર૭ાય
(કુસુમાંજલિ સમાપ્ત)
ત્રણ પ્રદક્ષિણા ફરતા બોલવાના દુહા એકેકું ડગલું ભરે, શત્રુંજા સમો જેહ, ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ અપાવે તેહ. શત્રુંજય સમો તીરથ નહી, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરખા ગુરુ નહી, વળી વળી વંદુ તેહ.(૨)
સિદ્ધાચલ સમરુ સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. (૩) * પ્રાગૈત્યવંદન જગચિંતામણિથી જય વીયરાય સુધી કરવું. ૫ III )
સયલ જિનેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. મન
(ઢાલ) शलाका સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી; એસી ભાવદયા દીલમાં ધરી. (૧)
જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરુ શાસનરસી; શુચિ રસ ઢળતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતા. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; વી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કૂલે.
પટરાણી કૂખે ગુણનલો, જેમ માનસરોવર હંસલો; સુખ શવ્યાએ રજની શેષ, ઊતરતા ચૌદ સુપન દેખે विधि
(ઢાલ-ચૌદ સ્વપ્નની) પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પઈબ્રે; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ.
प्रति
છે કે
II૪૨૭I
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org