SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમાંજલિ-ઢાળ કૃષ્ણાગરુ વરધૂપ ધરીજે, સુગંધવર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ જિણંદા........ ૪૫૪૨૬૫ ગાથા-આર્થા-ગીતિ જસુ પરિમલબલદહદિસિ, મહુયર ઝંકાર સદ્દ સંગયા, જિણચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિસિદ્ધા. નમોડર્હત...... કુસુમાંજલિ-ઢાળ પાસ જિજ્ઞેસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા.... (દુહો) મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાલ નમોહત...... કુસુમાંજલિ-ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિન ચરણે પણમંત ઠવેવી, કુસુમાંજલિ મેલો વીર જિણંદા.. (વસ્તુ-છંદ) ન્હવણ કાલે ન્હવણ કાલે, દેવ-દાનવ-સમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંઠવિય, પસદંત દિસિ પરિમલ સુગંધિય, જિણપયકમલે નિવšઈં, વિગ્ધહર જસ નામ મંતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ, સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિહ સંઘ વિશેષ નમોહત...... × de__FEB अञ्जनशलाका = ? = ઞ કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીશી જિનજી જુહારૂ, વર્તમાન ચઉવીશી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીશ જિણંદા... મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ |(ઢાલ) નમોડર્હત...... Jain Education International For Private & Personal Use Only ××× શા૪૬।। www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy