SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ 's de 5 6 ऽभियोगिकभेदभिन्नांश्चतुर्णिकायानपि सभार्यान्, सायुधबलवाहनान्, स्वस्वोपलक्षितचिह्नान्, अप्सरसश्च, परिगृहीता।।३७३।४ऽपरिगृहितभेदभिन्नाः, ससखीकाः, सदासीकाः, साभरणाः, रुचकवासिनीदिक्कुमारिकाश्च सर्वाः, समुद्र-नदी-गिर्याकर वनदेवतास्तदेतान् सर्वांश्च, इदमयं, पाद्यम्, आचमनीयं, बलिं, चरुं, हुतं, न्यस्तं ग्राहय ग्राहय, स्वयं गृहाण गृहाण स्वाहा। I % (૧) મસાલો (૨) ઘીની આહુતિ આપવી. વાસક્ષેપ - નીચેનો મંત્ર બોલતા વાસક્ષેપ કરવો. ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवा निरवद्याऽर्हत्पूजायां, निर्व्यथाः सन्तु; निष्पापाः सन्तु; सद्गतयः सन्तु, न मेऽस्तु सङ्घट्टनहिंसापापम् अर्हदर्चने स्वाहा ।। મશ્નર-T ભગવતી મંsલની સ્થાપનાઃ- દેવીની પાસે ભગવતીનું મંડલ સ્થાપન આ વિધિ પ્રમાણે કરવું. તેમાં પ્રથમ છ ખૂણાવાળું ચક્ર લખવું. તેની મધ્યમાં હજાર હાથવાળી. અનેક પ્રકારના શસ્ત્રને ધારણ કરનારી, શ્વેતવસ્ત્રવાળી અને शलाका સિંહવાહનવાળી ભગવતી દેવીને લખવી-સ્થાપન કરવી અથવા કલ્પવી. ત્યારબાદ છ ખૂણામાં પ્રારંભથી પ્રદક્ષિણના ક્રમે||| આ પ્રમાણે લખવું. દેવી પૂજનનો પટ્ટ હોય તો નીચેના ક્રમે આઠ વલયોમાં રહેલ દેવ-દેવી ઓનું પૂજન તથા ત્રિકોણકુંડમાં રિ ITહોમ કરવો. વિધિ કરી (૧) પહેલું વલય:- પહેલા વલયમાં છ ખૂણામાં પ્રારંભથી પ્રદક્ષિણાના ક્રમે નહિ છ દેવીનું સ્થાપન કરી ર૦રૂા. પૂજન કરવું. એક ડંકો વાગે ત્યારે કુસુમાંજલિ અને આખી થાળી વાગે ત્યારે પૂજન તથા હોમ કરવો. ल्प Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy