SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Tીરૂદ્દા પ્રભુજીનો પ્રવેશ કરાવવો. ગુરુમહારાજ પાસે વાસક્ષેપ કરાવવો. ચૈત્યવંદન - ગુરુમહારાજે સકળ શ્રીસંઘ સાથે ચૈત્યવંદન કરાવવું. કંકુના થાપા- કંકુના થાપા દેવરાવવા. નાગપુજા - ક્રિયાકારકે સ્નાત્રપૂજા ભણાવવી, ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવી. આરતિ-મંગલદીવો. શાંતિ કળશ, ચૈત્યવંદન કરી માફી માંગવી. प्रति ल्प | વિનવિશ્વપ્રતિષ્ઠાવિધિ . બન ચૈત્યપ્રતિષ્ઠાવિધિઃशलाका જિનાલયકૃદ્ધિ:- પ્રતિષ્ઠા મુહૂર્તના આગલા દિવસે સાંજે જિનમંદિર શુદ્ધ પાણીથી ધોવડાવવું. ચાણ અંગાર પગ - ચાર અંગારપાત્ર-પના કુંડા, ચાર માણસોને આપી પ્રભુજીના દર્શન કરાવીને જિનમંદિરની | ष्ठा શરે દિશામાં સો સો ડગલા દૂર જઈને પાત્ર મૂકી આવવા. ચાણ સંધ્યાપાત્ર:- ક્રિયાકારકપુરુષે સંધ્યા સમયે જિનમંદિરની અગાસીમાં સંધ્યાપાત્ર ચાર મૂકવા. માટીના જુદા "ારૂદ્દા Lજદા ચારે કોડિયામાં એકમાં લાપસી, બીજામાં બાફેલા ચણા, ત્રીજામાં વઘારેલો ભાત, અને ચોથામાં પાણી. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy