________________
Iોરૂ૦ધી
ल्प
સંપટઃ- સૌભાગ્યવતી બેન પાસે જિનમંદિરના ઉમરા ઉપર કંકુનો સાથિયો કરાવવો. તેના ઉપર ચોખાનો સાથિયો કરાવવો. તેની ઉપર સંપુટ મૂકાવવો. સંપુટમાં માટીના કોડિયાની અંદર ચોખા, કંકુ, સોપારી, પંચરત્નની પોટલી, Bરૂપાનાણુ, તાંબાનાણું મૂકી કોડિયું તેના ઉપર મૂકી નાડાછડીથી ફીટ બાંધવું. પ્રવેશ સમયે મુખ્ય પ્રતિમાગ્રાહક વ્યક્તિ બિન પોતાના જમણા પગની એડી વડે સંપુટ ચાંપી પ્રભુજીનો પ્રવેશ કરાવે.
શુકનઃ- પ્રવેશ સમયે એક સૌભાગ્યવતી સ્ત્રી લાલ-પીળી કે કેશરી કલરની સાડી પહેરીને અષ્ટમંગલના ઘડાની અંદર ૧૫) રૂપિયો, સોપારી, ચોખા, ફૂલ, ગાળેલા પાણીથી આખો ઘડો ભરવો. ઉપ૨ શ્રીફળ મૂકવું. તે ઘડો પ્રવેશ સમયે, જ પોતાના મસ્તક ઉપર મોતીની ઈંધોણી ઉપર લઈ જિનમંદિરમાંથી બહાર નિકળીને પ્રતિમાજીને શુકન આપવા. પ્રવેશકારક છે ભાગ્યશાળી તે બેનને-શુકનને વધાવે. તે બહેનનું રૂપાનાણું, ચાંદીની લગડી વગેરેથી બહુમાન કરવું.
મંત્રનો આલેખ - ક્રિયાકારકે ભગવાનની પાછળ “ઝ ટી શ્રી નીરાપલ્ટીપાર્શ્વનાથ રક્ષા ? ત્તિ સ્વાહા” એ પ્રમાણે લખવું.
વાસક્ષેપઃ-ગુરુમહારાજ પાસે પવાસન ઉપર “૩૪ શ્રી સર્ટીડાય નમ: ” કહી વાસક્ષેપ કરાવવો.
સોનાવાણી તથા સાથિયોઃ- પ્રથમ ક્રિયાકારકે સોનાવાણીનું જળ જ્યાં પ્રવેશ હોય ત્યાં દરેક જગ્યાએ છાંટવું. અને જ્યાં જ્યાં પ્રભુજી પધરાવવાના હોય તે જગ્યાએ સૌભાગ્યવતી સ્ત્રી પાસે કંકુના સાથિયા કરાવવા. છે. પ્રભુપ્રવેશઃ- “૩% પુષ્પાજં પુષ્પાજં પ્રીયજ્ઞા પ્રવક્તામ્” નો મંગલપાઠ કહી મુહૂર્ત સમયે શ્વાસ સ્થિર કરી
સન
शलाका
iti૦૧TI
Jain Education int
onal
For Private & Personal use only
www.jainelibrary.org