________________
STચાળ નં-૭. દૂધ તથા પાણીનો કળશ, કેશર, ફૂલ, ફળ, નૈવેદ્ય, ચોખા, રૂપાનાણું વગેરે. Tીરૂ૦૪)
બલિબાકુલા - નીચેની ગાથા બોલતા એક પુરુષે બાકુળા ઉડાવવા.
ॐ भवणवइवाणमंतर-जोइसवासी विमाणवासी य ।
जे के वि दुट्ठदेवा, ते सव्वे उवसमंतु मम स्वाहा ।।१।। | વિનંતિઃ- ભગવંત પાસે જઈને “સ્વામી પધારો, સ્વામી પધારો, અમે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરીશું. Uશ્રી સંઘ ઉપર કૃપા કરો” એ ભાવથી ભગવંતને હાથ જોડી વિનંતિ કરવી. તા . નૂતન મંદિર તરફ પ્રયાણ તથા પોંખણા- વાજતે ગાજતે ધારાવાડી કરતા નૂતન જિનમંદિર પાસે આવવું.in.
જાજિનમંદિરના દ્વાર પાસે લાકડાની મજબૂત પાટ પધરાવી, લાલ મદ્રાસીનો ટુકડો (કસુંબી વસ્ત્રો પાથરી પ્રભુજીને પાટ શowઉપર પધરાવા. સૌભાગ્યવંતી બેનો પાસે પ્રભુજીને પોંખણા (પાના નં. ૪૭૯) કરાવવા.
ત્તિ | ઉચિત વ્યવહાર - શ્રી સંઘના આગેવાનો પ્રતિમાજી લેનાર ભાગ્યશાળીને વિનંતિ કરે. “નૂતન જિનમંદિરમાં|| 1 1 પ્રભુજીનો મંગલ મુહૂર્તે પ્રવેશ કરાવો.” તેમ કહી તિલક કરી તેમનું બહુમાન કરે. પ્રવેશ કરાવનાર ભાગ્યશાળી સંઘના || દિ ટ્રસ્ટીઓને વિનંતિ કરે. “તમે જે પ્રભુજીના પ્રવેશ મહોત્સવનો લાભ આપ્યો છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વિથિ આપીએ છીએ.” સંઘના આગેવાનોનું તિલક કરી બહુમાન કરે.
| દિમ્બા- ગુરુમહારાજ પાસે વાસક્ષેપ દ્વારા દશે દિશામાં દિબંધ કરાવવું.
છે
विधि
રૂ૦૪ો
Jain Education Internal
For Private & Personal Use Only
www.jainelibrary.org