SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રીનિવખ્યપ્રવેશવિધિઃ || Tરૂ૦રૂપાયા મુહૂર્વગ્રહણ- પૂર્વે જણાવેલા નિર્ણત દિવસે શુભ ઉત્તમ ગ્રહ-નક્ષત્ર બળ યુક્ત સ્થિર લગ્ન કરાવી વધાવીએ. લગ્નદાયકનો અક્ષત, શ્રીફળ, પરિબળ દ્રવ્ય, વસ્ત્રાદિવડે યથાશક્તિ સત્કાર કરવો. મુહૂર્ત કઢાવવું. કુંભથાપના:- પ્રવેશના દિવસે અથવા કુંભચક્ર નક્ષત્ર અનુસાર નૂતન જિનમંદિરમાં ધાતુના પંચતીર્થી પધરાવીને Iકુંભસ્થાપના તેમજ અખંડદીપકની સ્થાપના કરવી. કુંભ પાસે ત્રણે ટાઈમ સાત સ્મરણ ગણવા. સૌભાગ્યવતી બેન પાસેII ष्ठा | ગહુલી કઢાવવી. નાગપૂજા-સામૈયુ- મુહૂર્તના દિવસે જ્યાં પ્રભુજી બિરાજમાન છે ત્યાં સ્નાત્રપૂજા ભણાવવી. અષ્ટપ્રકારી પૂજા કરવી. પરમાત્માનું ચતુર્વિધ સંઘ સાથે સામૈયું લઈ જવું. | સાત થાળ - થાળ નં-૧. કેશરનો સાથિયો કરી ચોખા, સોપારી, ૧૫) રૂપિયો તથા પંચતીર્થી ભગવાન રાખવા.|| પ્રતિ ! Jથાળ નં-૨. ડાંગર સવા કિલો, , સોપારી નં ૭, ૧૧) રૂપિયો. થાળનં-૩. ઘઉંના લોટનો ચારખૂણાવાળો દીપક બનાવવો. થી પૂરીને ચારે બાજુ વાટ પેટાવવી. ઉપર સર્પોષ (જાળીવાળું ઢાંકણ) ઢાંકવું. તે થાળ ભગવાનની જમણી બાજુ લઈ ચાલવું. ક જ થાળ નં-૪. ચોખા, ૧) રૂપિયો, અષ્ટમંગલની પાટલી. થાળ નં-પ. બે અંગભૂંછણા તેમજ કેશરથી નંદ્યાવર્ત ચીતરવો. થાળ નં-૬. માટીના બે વરઘોડિયા, તેની અંદર સાત સોપારી, ચોખા, ૧૫) રૂપિયો, ઉપર શ્રીફળ મૂકી લીલો અને પીળો Iકપડો નાડાછડીથી બાંધવો. આ વરઘોડિયા સૌભાગ્યવતી અથવા ચાર મા-બાપવાળી સ્ત્રીઓ પાસે લેવડાવવા. 최 위 역자 여 IE s y z x 5 ગરशलाका Tiારૂ૦રૂTી Jain Education Inteonal For Private & Personal use only W ww.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy