________________
T૨૮૦
શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન રૂડી ને રઢીયાળી રે, વીર તારી દેશના રે, એ તો ભલી રે યોજનમાં સંભળાય, સમકિત બીજ આરોપણ થાય. રૂડી ૧. છેષટ્ મહિનાની રે, ભૂખ તરસ શમે રે; સાકર-દ્રાક્ષ તે હારી જાય, કુમતિ જનના મદ મોડાય. રૂડી ૨. છે વેવ છે. ચાર નિક્ષેપે રે, સાત ન કરી રે; માંહે ભલી સપ્તભંગી વિખ્યાત, નિજનિજ ભાષાએ સમજાય. રૂડી ૩. એ જ | પ્રભુજીને ધ્યાતાં રે, શિવ પદવી લહે રે, આતમ ઋદ્ધિનો ભોક્તા થાય, જ્ઞાનમાં લોકાલોક જણાય. રૂડી ૪. ! જ્ઞા | પ્રભુજી સરિખા રે, દેશક કો નહિ રે; એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય, પ્રભુ પદ પદ્મને નિત્ય નિત્ય ધ્યાય. રૂડી ૫.|| ર
જયવીરાય સંપૂર્ણ કહેવા. “નમો તિત્યસ” કહી દેશના આપવી.
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मिय वीरियं ।।
S
વન
S E
शलाका
प्रति
| કૃતિ લેવજ્ઞાનન્યાવિધિઃ |
ष्ठा
विधि
ill૨૮૦ના
Jain Education Inter
n al
For Private & Personal Use Only
12 ww.jainelibrary.org