________________
||૨૭૨૪।|
प्र
ति
“Á Á બ
अञ्जन
शलाका
= 1
विधि
જકિંચિ; નમુન્થુણં; અરિહંત0; અન્નત્ય જે તીર્થંકરની પ્રતિષ્ઠા હોઇ તે અથવા ઋષભદેવ ભગવાનની ચાર થાય કહેવી.
થોયઃ—
પ્રહ ઉઠી વંદું ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત;
॥૨॥
પુખ્ખરવ૨૦
ત્રણ છત્ર બિરાજે ચામર ઢાલે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નર નારીના વૃંદ. ॥૧॥ બાર પર્ષદા બેસે ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર તિહાં ઠવતાં પ્રભુ પાય; દેવદુંદુભિ વાજે કુસુમવૃષ્ટિ બહુ હુન્ત, એવા જિન ચોવીસ, પૂજો એકણ ચિત્ત. જિન જોજન ભૂમિ વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર; સો આગમ સુણતાં છેદીજે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવનો પાર. સિદ્ધાણંબુદ્ધાણં જક્ષ ગૌમુખ ગિરવો જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચક્કેસરી વિઘન કોડી હરેવ. શ્રી તપગચ્છનાયક વિજયસેનસૂરિરાય, તસ કેરો શ્રાવક ઋષભદાસ ગુણ ગાય. ॥૪॥ નમુન્થુણં, જાવંતિ, જાવંત, તે જિનનું સ્તવન અથવા નીચેનું સ્તવન કહેવું.
11311
Jain Education Inte onal
લોગસ્સ૦
For Private & Personal Use Only
૧ ૢ | ૫ | | |
विधि
।૨૭।।
www.jainullbrary.org