________________
।।२३७।।
ब्राह्मी चन्दनबालिका भगवती, राजीमती द्रौपदी । कौशल्या च मृगावती च सुलसा, सीता सुभद्रा शिवा । कुन्ती शीलवती नलस्य दयिता, चूला प्रभावत्यपि । पद्मावत्यपि सुन्दरी दिनमुखे, कुर्वन्तु वो मङ्गलम् ॥५॥ (शार्दूल०, स्नातस्या०) गंगा सिंधु सरस्वती च यमुना, गोदावरी नर्मदा, कावेरी शत्रुजी आदि महानदी, शुद्धि करो सर्वदा । सर्वे धर्म प्रसंग कार्य समये, शुद्धात्म बुद्धि सदा,
अर्को देव करुणानिधान सहुने, जेथी टळे आपदा ।।६।। (शार्दूल०, स्नातस्या०) ચાર ફેરા:- ત્રણ ફેરા ફરી પ્રભુજીને પધરાવી દેવા. પછી ત્રણ નવકાર ગણી ચોથા ફેરા માટે પ્રભુજીને લેવા આમ ચાર ફેરા કરી પ્રભુજીને ટીકો કરવો. બિંબને વસ્ત્રાભૂષણ પહેરાવવા. મોદક થાળ તથા મેવોઃ- પાંચ જાતના ૨૫ લાડવા મૂકવા. મેવો વહેંચવો. કંસાર:- કંસાર જમાડવો. પહેરામણી - પરસ્પર પહેરામણી કરવી.
।। इति विवाहमहोत्सवः ।।
no to the Eto
ल्प
अञ्जनशलाका प्रति
विधि
२३७॥
Jain Education Intl
For Private & Personal Use Only
1
www.jainelibrary.org