SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ RI. × E 56 ; ल्प अञ्जन शलाका % = = 1 Jain Education Internal વિધિકારની યોગ્યતાઃ- મન્ત્રદીક્ષાના વિભાગમાં મન્ત્રોની વિધિની શિક્ષાને યોગ્ય કોણ ?, તે બતાવ્યું છે. દેવ-ગુરુના ભક્ત તથા વ્રતધારી હોય, રાત્રે ભોજન ન કરે, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે, દેવદ્રવ્ય-ગુરુદ્ર વ્યાદિકનું ભક્ષણ ન કરે, એમ ઉત્તરોત્તર કલ્યાણકર અધ્યવસાયથી યુક્ત બને. આ બધાના સાર રૂપે વિધિ-વિધાનની શરૂઆત કરતા પહેલા નીચેના સૂચનો ખાસ ધ્યાનમાં રાખવા. વિધિનો આદરઃ- વિધિ-વિધાનની જે સહજ સરળતા કરી છે, તે જિનાલયમાં જઈ સીધે સીધી વિધિ શરૂ કરવા માટે નથી, પરંતુ નાનામાં નાની વિધિનો પણ ખ્યાલ રહે. કોઈ વિધાન રહી ન જાય, પૂરેપૂરી જાણકારી મળે તે માટે છે. વિધિમાં સ્થિતાાઃ- દરેક વિધિમાં પહેલેથી છેલ્લે સુધી, બને તો એક જ આસને સ્થિરતા પૂર્વક બેસવું. વિધિમાં રસઃ- વિધિ-વિધાનમાં સંપૂર્ણ રસ લેવો, ઉતાવળ કરવી નહિ, કોઈના ભરોસે નાની પણ વિધિ છોડવી નહિ. મનની પ્રસન્નતાઃ- મહોત્સવમાં ક્લેશ-કષાય ને કંકાસના નિમિત્તથી બને એટલું દૂર રહી, મનની પ્રસન્નતા જાળવવી. ઉભયટંક દર્શનઃ- જેટલા બિંબોની અંજનશલાકા કરવાની હોય, તે બધા બિંબોના તેમજ કુંભ-દીપક આદિના સવાર-સાંજ દર્શન કરવા. સમયની ચોક્સાઈઃ- લગ્ન મુહૂર્ત-સમયની બાબતમાં સંપૂર્ણ ચોક્સાઈ રાખવી. મિનિટ-સેકંડનો પણ ફેરફાર ન થાય તે માટે પૂરેપૂરું લક્ષ્ય રાખવું. રોજ બે ટાઈમ ઘડિયાળ રેડિયો-T. V. સમય સાથે મેળવવી પૂ. ગુરુ મ.નો વિવેકઃ- વિધિકારકે પોતે જાણકાર હોવા છતાં, જે ગુરુભગવંતની નિશ્રા હોય તેમની વાત ધ્યાનપૂર્વક For Private & Personal Use Only 2 0 × 2 0 » A = @g કાર્યા ww.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy