________________
Ti૨૨TI|
વિધિ-વિધાન કરતા કરતાં... પ્રતિમામાં સ્થાપનાનિક્ષેપે પરમાત્મત્વની પ્રાણપ્રતિષ્ઠાનું આ સર્વોચ્ચ વિધાન છે. તેમાં સહેજ પણ ઉપેક્ષા ક્યારેક પોતાને કે સંઘને માટે ભારરૂપ બનવાની પૂરેપૂરી શક્યતા છે. તેથી વિધિ-વિધાનના ભીષ્મપિતામહ ગણાતા શ્રીપાદલિપ્તસૂરિજીથી થતી લઈ મહોપાધ્યાય શ્રી સકલચંદ્રજી ગણી મ. સુધીના મહાપુરુષોએ ઘણા કડક નિયમો બતાવેલ છે. તેનું યથાર્થપાલની JI થાય તો સર્વથા સફળતા, અન્યથા સંસારમાં પરિભ્રમણ...
अवियाणी उणियविहिं, जिणबिंबं जो ठवेइ मूढमणो । अहिमाणलोहजुत्तो, निवडइ संसारजलहिम्मि ।। (निर्वाणकलिका), જાવિધિનો પૂરો ન જાણકાર, ન્યૂન વિધિ કરનાર, અભિમાન અને લોભને કરનાર, મૂઢમનવાળો સંસારસમુદ્રમાં પડે છે. જો
પ્રતિષ્ઠામાં આધારસ્તંભ ત્રણ છે. (૧)શિલ્પી, (૨)ઈન્દ્ર અને (૩) આચાર્ય. તે ત્રણેના લક્ષણો બતાવતા જણાવ્યું છે...! અન
(૧) શિલ્પી:- ક્ષમા, મૃદુતા, ઋજુતા, સત્ય, શૌચ, વિનયાદિગુણયુક્ત, મધ-માંસાદિનું ભોજન નહિ કરનાર, शलाका
શિલ્પસિદ્ધાંતના જાણકાર, આકુળતા વગરના હોવા જોઈએ. (૨) ઈન્દ્રા- ખાનદાન, જુવાન, કૃતજ્ઞ, સર્વ લક્ષણથી યુક્ત, દેવ-ગુરુભક્ત, વ્યસનરહિત, શીલવાનું, પંચાણુવ્રતધારી,
ગંભીરતા વગેરે ગુણસંપન્ન હોવા જોઈએ. (૩) આચાર્યઃ- લઘુકર્મી, બ્રહ્મચર્યાદિગુણગણથી શોભતા, પંચાચારનું પાલન કરતા, શ્રુતાધ્યયનમાં તત્પર, શિલ્પ
વાસ્તુશાસ્ત્રના જાણકાર, અપ્રમાદી, પ્રિયભાષી, સરળસ્વભાવી, પ્રાયઃ સર્વ ગુણસંપન્ન હોવા જોઈએ.
ल्प
प्रति
विधि
Jain Education Internal
For Private & Personal Use Only
www.ainelibrary.org