________________
વાં
[ અમોને સમર્પિત બે સંઘ શ્રી મહાવીર જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, ઓપેરા સોસાયટી, અમદાવાદ, જે સંઘ પ્રાચીન ગ્રંથોની! ||જાળવણી સંબંધી શ્રુતસંરક્ષણનું અમારું કામ વર્ષોથી સંભાળે છે અને શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત, જેઓ નવા ગ્રંથોનું પ્રકાશન-પ્રસારણ આદિ શ્રુતપ્રસારણનું કાર્ય ચોકસાઈથી સાચવી રહ્યા છે.
વિવિધ જૈન શ્રી સંઘના આર્થિક સહયોગથી, શ્રી જગદીશભાઈ ભીખાભાઈ જૈનની રાત-દિવસની ટાઈપસેટીંગની મહેનતથી, વર્ષોથી સાથે રહી પંડિતજી શ્રી વિષ્ણુકાંતજી ઝા, સતત કાર્યશીલ રાજુ, પ્રેમજી, શાંતારામ વગેરેની રોજીંદા પ્રયાસથી, નેહજ|| એન્ટરપ્રાઈઝવાળા, સદા ગતિશીલ, કંઈક નવીન પ્રકાશિત કરવાની તમન્નાવાળા જયેશભાઈ વગેરે ભાઈઓના શીધ્ર પ્રયત્નથી|TI
આ “પ્રતિષ્ઠાકા 'ની પ્રત તૈયાર થઈ છે. છેપ્રાંતે બન્ને પૂજ્યપાદ ગુરુભગવંતોની ભાવના જ પ્રતના અક્ષરે અક્ષરે ઘુંટાયેલી છે. વિધાનની સરળતા કરવા ગ્રંથોના આધારે આ
Uપૂરા પ્રયત્ન કર્યા છે, છતાં પ્રમાદના કારણે ક્ષતિરહી ગઈ હશે. સુજ્ઞ પુરુષો તે સુધારી જરૂરી સૂચનો આપવા કૃપાવંત થશો. આ મન- Ifપ્રતનો ખૂબખૂબ ઉપયોગ કરી સહુ અરિહંતન્દ્રની સ્થાપના દ્વારા અમને ઉપકૃત કરી અરિહંતપદ પામી શીવ્ર મોક્ષના ભાગી[[]
=
.
જ
ર
શસ્ત્રાવ
ક
બનો.
જ
प्रति
૨
વિથિ
પૂજ્ય ગુરુદેવ (પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ) ચરણકિંકર સોમચંદ્રસૂરિ.
શેઠ નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય, સુરત. વિ.સં. ૨૦૫૮, પોષ સુદ-૬, રવિવાર. મગિરિરાજ મહાભિષેક તથા મનિ શ્રી સંવેગચંદ્ર વિ. (સંસારિ પિતાશ્રી) જન્મદિન. o nal
I/રા
Jain Education int
For Private & Personal Use Only
I
ww.jainelibrary.org