SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Ti૨૪ સાંભળવી. રોજ રાત્રે પ્રતિષ્ઠાકારક ગુરુમહારાજ સાથે બેસી આગળા દિવસની વિધિની ચર્ચા-વિચારણા કરી લેવી. જો જેથી પરસ્પર સમન્વય જળવાયેલો રહે. અંતરથી ભક્તિઃ - વિધિને ધંધાદારી કે વૃત્તિનું સાધન ન બનાવતા, ભક્તિ દ્વારા મુક્તિનું સાધન બનાવવું. પ્રતિકૂળતામાં અનુકૂળતા- વિધિકારકે પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાની વૃત્તિ કેળવવી. કદાચ પૂરેપૂરી સગવડતા વ્યવસ્થાપકો ન કરી શક્યા હોય તો સમતા રાખવી. કોઈને પણ અભાવ થાય તેમ ન કરવું. 1 જ દિઃ શરીરની શદ્ધિ સાથે અંતરની-ક્રિયાની-ભાવની અને ઉચ્ચારની શુદ્ધિ રાખવી. તે રીતે વિશુદ્ધ મંત્રોચ્ચારથી જ આ વાતાવરણની શુદ્ધિ દ્વારા દુષ્ટ દેવોનું ગમન અને અધિષ્ઠાયક દેવોનું આગમન થાય છે. ल्प સામગ્રીની તૈયારીઃ- વિધિકારકે મંગળઘરમાં જઈ આગળા દિવસની સામગ્રીની પૂરેપૂરી તૈયારી સહાયકે કરી છે કે || મન નહિ, તેની ચકાસણી કરી લેવી, જેથી વિધિ સમયે બધાને ખોટી દોડધામ થાય નહિ. शलाका Tી સહાયની યોગ્યતા:- સહાયક કાર્યની સૂઝવાળા હોવા જોઈએ. તેમનામાં વિધિઓની સ્મૃતિ, કાર્ય કરવાની છૂર્તિ, તેમજ ક્રિયા કરવામાં જાગૃતિ અને પરમાત્મા પ્રત્યે ભક્તિ જરૂરી છે. વિભાણ ૧૮ સાથેઃ- સ્નાત્રાદિની રોજ જરૂર પડે, તે માટે વિભાગ નં. ૧૮ રોજ વિધિમાં સાથે લઈ જવા ધ્યાન રાખવું. प्रति विधि Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy