________________
(અનુક્રમણિકા) વગેરે એવી જરૂરી વાતો લીધી છે કે જે વાંચ્યા વગર વિધાન શરૂ કરવામાં અનેક સંશયો ઊભા થવાની શક્યતા
વિભાગ (૨):- સૌ પ્રથમ પ્રતિષ્ઠાકલ્પના પ્રાસ્તાવિક ૩૧ શ્લોકોનો ભાષાનુવાદ, ક્રિયાકારકને નિત્ય કરવાની વિધિ તથા प्र મંત્રો આદિ છે.
||૪||||છે.
ति
da] ર
ગમન
शलाका
प्रति
to do #
(૧) જલયાત્રાનું વિધાનઃ– પ્રતિષ્ઠાકલ્પમાં આવે છે, તેને અનુસરી હાલ જે રીતે જલયાત્રાનું વિધાન કરાવાય છે. તે સંપૂર્ણ |શાં૦ સ્ના૦ ભાગ-૧ માંથી લીધેલ છે.
(૨) કુંભસ્થાપનાઃ- મૂળમાં તો મંગલોચ્ચારપૂર્વક મૂળમંત્રથી કુંભસ્થાપવો અને જવારા ૮ વાવવા, આટલું જ લખાણ છે. છતાં હાલ તે બધા વિધાન કરાવાય છે, પહેલાની મુદ્રિત પ્રતિષ્ઠાકલ્પની પ્રતમાં પણ છે તેથી અહી કઈ રીતે તેની પૂરેપૂરી તૈયારી કરવી ? મોટી શાંતિ બોલવા પૂર્વક કુંભ કેવી રીતે ભરવો ? શ્વાસ રોકી શુભમુહૂર્તે કેવી રીતે, ક્યાં સ્થાપવો ? તે બધું વિસ્તારથી બતાવ્યું છે.
(૩) અખંડદીપકસ્થાપનાઃ- તે અંગે તૈયારી, થી પૂરવાનો, દીપક પ્રકટાવવાનો શ્લોક, કેવી રીતે દીવો સ્થાપવો કે જેથી| દીવાની જ્યોત કુંભ આદિ ઉપર થઈ પ્રભુજીની સન્મુખ જાય વગેરે સૂચના કરી છે. કુંભ-દીપકના વધાવાનો શ્લોક લીધો છે. (૪) જવારારોપણઃ- તેની તૈયારી, વિધિ, માંગલિક-ગીતો લીધા છે.
Jain Education Internal
(૫) તીર્થજળના ઘડાનું સ્થાપનઃ- પૃથ્વીમંત્રથી કરાય છે. તે વિધિ આવે છે.
(૬) ક્ષેત્રપાલ સ્થાપનાઃ- પહેલા જ દિવસે કરવાનો ઉલ્લેખ મૂળપ્રતમાં છે. તેથી તેની તૈયારી-વિધિ-સૂચના સાથે છે.
For Private & Personal Use Only
ૐ ૨ જ ન જ ર જ
૨
તા
118811
www.jainelibrary: T