SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતના વિભાગની ગોઠવણીઃ- દશે દિવસની વિધિ જે પ્રતિષ્ઠાકલ્પમાં આવે છે તે યથાવત્ રાખવા છતાં હાલમાં જે ।।રૂ।। || રીતે વિધાન થાય છે તે રીતે ૧૮ વિભાગમાં ગોઠવી છે. प्र ति ष्ठा क ल्प અન્નન शलाका प्रति ster विधि (૧) પ્રસ્તાવના (૨) કુંભસ્થાપનાદિ (૩) લઘુનંદ્યાવર્તાદિ (૪) લઘુસિદ્ધચક્ર-લઘુવીશસ્થાનક (૫) ચ્યવનકલ્યાણક (૬) જન્મકલ્યાણક-છપ્પનદિકુમારિકા મહોત્સવ-૨૫૦ અભિષેક (૭) અઢાર અભિષેક-ધ્વજદંડ-કળશ અભિષેકાદિ (૮) જન્મવધાઈનામસ્થાપન-નિશાળગરણું (૯) વિવાહમહોત્સવ-રાજ્યાભિષેક-નવલોકાંતિકદેવોની વિનંતિ આદિ (૧૦) દીક્ષાકલ્યાણક (૧૧) અધિવાસના-અંજનશલાકા (૧૨) કેવલજ્ઞાન-નિર્વાણકલ્યાણક (૧૩) ગુરુમૂર્તિ-જિનબિંબપ્રવેશ-પ્રતિષ્ઠાદિ (૧૪) ૨૫ કુસુમાંજલિ (૧૫) દેવીપૂજન (૧૭) મુદ્રાઓ (૧૭) નવ સ્મરણ-કળશાદિ (૧૮) સામાનની યાદી પ્રતની જાળવણી:- આ અઢારે અઢાર વિભાગને એક સુચારુ મખબલના બોકસમાં, વિભાગ બધા જુદા જુદા રહી શકે તે રીતે વ્યવસ્થિત ગોઠવેલ છે. જેથી જે દિવસે જે વિધાન હોય, એ દિવસે એ વિધાનસંબંધી પાના લઈ જવાના રહે. આ રીતે જરૂરી પાના હાથવગા રહે અને બાકીના પાના સુરક્ષિત રહે. વિભાગવાર ચિત્રોની મેળવણીઃ- તે તે વિભાગના પાના લઈ જવા માટે જે બે બે પાટલીઓ બનાવી છે, તેમાં તે તે વિભાગને લગતા ઉપયોગી ચિત્રો, ખૂબ વિચાર-વિમર્શ કરી મૂક્યા છે. તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી રોજિંદા વિધાનનો, પાટલા વગેરેની ગોઠવણનો, પટ્ટ વગેરેની જરૂરિયાતનો, ક્યારે શું કરવાનું ?, ક્યાં શુ મૂકવાનું ?, નાનામાં નાની પણ કઈ વસ્તુની જરૂરિયાત પડશે તે બધું રહસ્ય ધ્યાનમાં આવશે. વિભાગ (૧):- ‘પ્રસ્તુત પ્રકાશન અંગે' પૂજ્યશ્રીના આશિષ, ‘અંતરની વાત' પૂજ્યગુરુજીની આશિષ, વિમોચન કરતા Jain Education Inter." કરતા..... પ્રકાશન કરતા કરતા...... વાંચન કરતા કરતા.... વિધાન કરતા કરતા....,સ્થાન નિરીક્ષણ કરતા કરતા.... FF ” હૈં ૨ ક તા ||૨|| ww.jaishalibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy