________________
ગઈમપૂનવિધિઃ |
T૭T
અનેशलाका प्रति
અષ્ટમંગલથાપના:- ભગવાનની સન્મુખ આલેખવા. -
સ્વતિ | શ્રીવત્સ | મ | भद्रासन આત્મરક્ષા :- વિધિમાં બેસનાર દરેકને તિલક કરવું.
नन्द्यावर्त | वर्धमान | मत्स्ययुग्म दर्पण મીંઢળ બાંધવું. ગુરુમહારાજ, ક્રિયાકારક તથા પૂજનમાં બેસનાર દરેકે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્રથી આત્મરક્ષા (પાના નં. ૩૮) કરવી. નવા અષ્ટમંગલનું પૂજન – પૂજન કરાવતા પહેલા નવા અષ્ટમંગલ ઉપર લેખ લખાવી (કોતરાવી) દેવા.
તે બધા અષ્ટમંગલો પૂજનમાં મૂકવાં. પૂજન બાદ રોજ પૂજવા. અષ્ટમંગલનો આલેખ - અષ્ટમંગલના પાટલાને શુદ્ધ જળથી ધોઈ નાડાછડી બાધવી. પછી કસ્તૂરી, અંબર, ગોરો ચંદન, મરચકંકોલ, હિંગલોક, રતાંજલિ, અગર, કેસર, બરાસ, સુખડ, કપૂર વડે અધેડાની જૂઈની) કે દાડમની લમ વડે આલેખ કરવો. અષ્ટમંગલને કુસુમાંજલિ – નીચનો શ્લોક બોલતાં અષ્ટમંગલના પાટલાને કુસુમાંજલિથી વધાવવો.
आदर्शोदितकेवलर्द्धिरसमै-श्वर्यं च भद्रासनाद, ब्रह्माण्डस्य शरावसम्पुटतनो-येः कामकुम्भः पुरः ।
विधि
TITIછા
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org