________________
॥११॥
।।१६।।
न
भद्रबाहुरुवाचैवं, पञ्चमः श्रुतकेवली । विद्याप्रवादतः पूर्वाद्, ग्रहशान्तिरुदीरिता जिनेन्द्रभक्त्या जिनभक्तिभाजां, जुषन्तु पूजाबलिपुष्पधूपान् ।। ग्रहा गता ये प्रतिकूलभावं, ते मेऽनुकूला वरदाश्च सन्तु ।।१२।। (उपजातिः, संसारदावा०)
નવગ્રહપાટલાનું સ્થાપન - ક્રિયાકારકે પાટલાના ચારે ખૂણે થોડું થોડું જલ રેડવું. પહેલા પૂજા કરેલ ફળનિવેદ્ય પાટલા ઉપરથી લઈ લેવા. પાટલા ઉપર શ્રીફળ, ઘેબર તથા નાગરવેલનું પાન વગેરે પધરાવવું. પાંચ પટ્ટાવાળું રેશમી વસ્ત્ર ક્રિયાકારક પુરષે મીંઢળ નાડાછડીથી બાંધવું, પાણીના છાંટણા કરી તેની ઉપર રૂપેરી-સોનેરી વરખ છાપવો.
કેસરના છાંટણા કરવા. ફૂલની માળા ચઢાવવી, છૂટા ફૂલ ચઢાવવા. તે પાટલો ભગવાનની જમણી બાજુ મૂકવો. अञ्जन
વાસક્ષેપ:- ગુરુમહારાજ પાસે નીચેનો મંત્ર બોલી વાસક્ષેપ કરાવવો. शलाका ॐ नमो ह्री भो भो सूर्यादयो ग्रहा विघ्नप्रशान्तिकरा भगवदाज्ञया सावधाना भवन्तु स्वाहा ।।
ॐ आदित्याय नमः । ॐ सोमाय नमः । ॐ भौमाय नमः । ॐ बधाय नमः । ॐ बहस्पतये नम ष्ठा ॐ शुक्राय नमः । ॐ शनैश्चराय नमः । ॐ राहवे नमः । ॐ केतवे नमः ।
નિયમ - વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો. विधि
इति नवग्रहपूजनविधिः
प्रति
दि
।।९६।।
Jain Education in L
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org