________________
દિપાલના પાટલાનું સ્થાપન :– તે પાટલાને પીઠિકાની આગળ પાટ ઉપર ભગવાનની ડાબી બાજુ પધરાવવો. વાસક્ષેપ :– ગુરુમહારાજ પાસે નીચેનો મંત્ર બોલી વાસક્ષેપ કરાવવો.
।।૭।।|
| ॐ भो भो इन्द्रादयो दिक्पालाः आदित्यादयो ग्रहाश्च स्वस्वदिशिस्थिता विघ्नशान्तिकरा भवत भवत स्वाहा।
| ॐ इन्द्राय नमः । ॐ अग्नये नमः । ॐ यमाय नमः । ॐ नैर्ऋताय नमः । ॐ वरुणाय नमः । ॐ वायवे ( नमः । ॐ कुबेराय नमः । ॐ ईशानाय नमः । ॐ ब्रह्मणे नमः । ॐ नागेभ्यो नमः ।
નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
।। રૂતિ વશવિવપાનૂનનવિધિઃ ।।
ति
ष्ठा
क
ल्प
अञ्जन
शलाका
प्रति
।। ભૈરવપૂનવિધિ: 11
પૂર્વ તૈયારી :– વિધિમાં બેસનારા દરેકને તિલક કરી મીંઢળ બાંધવું, લાકડાની ચોરસ બાજોઠી ઉપર લાલમદ્રાસી કપડું બાંધીને તેની ઉપર ઘીવાળા ચોખાનો સ્વસ્તિક કરવો. તેની ઉપર વરખ છાપવો. તેની ઉપર નાગરવેલનું પાન, વિધિ સોપારી, પતાસુ, ૧૦, રૂપિયો, પંચરત્નની પોટલી પધરાવવી. પછી એક સૂકા શ્રીફળના છોતરા કઢાવી (ચોટલી રાખવાની) ઘી ચોપડી રૂપેરી વરખ છાપવો. તેની ઉપર કેસરનો સ્વસ્તિક કરી બાદલું છાંટવું.
For Private & Personal Use Only
_ _
Jain Education International
भै
र
व
धि
|||||
www.jainullbrary.org