________________
૭૨।।
×deos
ल्प
अञ्जन
शलाका
= 1
Jain Education International
આત્મરક્ષા :– વિધિમાં બેસનાર દરેકને તિલક કરવું. મીંઢળ બાંધવું. ગુરુમહારાજ, ક્રિયાકારક તથા પૂજનમાં બેસનાર દરેકે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્રથી આત્મરક્ષા (પાના નં. ૩૮)કરવી.
ભૈરવની સ્થાપનાઃ– તે શ્રીફળ એક શ્રાવક લઈને ઉભો રહે. ગુરુમહારાજ નીચેનો શ્લોક તથા મંત્ર બોલે ત્યારે શ્રીફળ પાટલા ઉપર પધરાવવું.
તોળવંછુ ! મહાવાવ !; પાવિદનોપમ ! । ભેરવાય નમસ્તુખ્ય મનુનાં વાતુનર્જીસિ ।। ॐ ह्रीं आधारशक्तये कमलासनाय नमः ।
ભૈરવનું પૂજન :– નીચેનો મંત્ર ત્રણ વાર બોલી કેસર-ફૂલવડે ભૈરવનું પૂજન કરવું. ॐ ह्रीं क्षां क्षः भैरवाय नमः ।
નિયમ :– વિધિ-વિધાન કરનાર દરેક વ્યક્તિને યથાશક્તિ નિયમ આપવો.
।। રૂતિ મેરવપૂનવિધિ ।।
For Private & Personal Use Only
**____5_rges
||૨||
www.jainoltbrary.org