SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [३४१ दोषान्तरोपदर्शनेन प्रकृतमेव समर्थयन्नाह संसग्गीए दोसा, निअमादेवेह होइ अकिरिया । लोए गरिहा पावे, अणुमइमो तह य आणाई ॥ ७३७ ॥ वृत्ति:- 'संसर्गात्' संसक्तेर्वा, पार्श्वस्थादिभिः सहेति गम्यते, 'दोषा' इमे 'नियमादेवेह', या च यावती च 'भवत्यक्रिया' तदुपरोधेन, तथा 'लोके गर्हा' भवति-सर्व एवैते एवम्भूता इति, तथा 'पापेऽनुमति'र्भवति पार्श्वस्थादिसम्बन्धिनी(नि), तत्सङ्गमात्रनिमित्तत्वादनुमतेः, “तथा आज्ञादयश्च' दोषा भवन्तीति गाथार्थः ।। ७३७ ।।। અન્ય દોષો બતાવવા પૂર્વક પ્રસ્તુત વિષયનું જ સમર્થન કરે છે– પાસત્થા આદિના સંગથી અહીં અવશ્ય આ (આ ગાથામાં જણાવ્યા છે તે) દોષો લાગે- (૧) પાસત્થા આદિના આગ્રહથી જે અને જેટલા પ્રમાણમાં અસદાચરણ થાય તે અને તેટલા પ્રમાણમાં घोष साग. (२) सोमi 2151-निहाथाय 3 मा पा ४ मावा (अनुथितवर्तनवाणा) छ. (3) પાસFા આદિના પાપની અનુમોદના થાય. પાસFા આદિનો માત્ર સંગ પણ અનુમોદનાનું નિમિત્ત છે, અર્થાત્ મુખ આદિ દ્વારા તેમના પાપની પ્રશંસા વગેરે ન કરે તો પણ સંગ કરવા માત્રથી તેમના पापनी अनुमति 25 14. (४) २(मंग वगैरे (या२) घोषो लागे. [७३७] साम्प्रतं भक्तविधिमाह भत्तंपि हु भोत्तव्वं, सम्मं बायालदोसपरिसुद्धं । उग्गममाई दोसा, ते अ इमे हुंति नायव्वा ॥ ७३८ ॥ वृत्तिः- 'भक्तमपि' ओदनादि भोक्तव्यं सम्यग्' आशंसारहितेन द्विचत्वारिंशदोषपरिशुद्धं' कल्पनीयम्, 'उद्गमादयो दोषा' अत्र गृह्यन्ते 'ते चामी'-वक्ष्यमाणलक्षणा 'भवन्ति ज्ञातव्या' इति गाथार्थः ॥ ७३८ ॥ सोलस उग्ग्गमदोसा, सोलस उप्पायणाएँ दोसा उ । __ दस एसणाएँ दोसा, बायालीसं इइ भवंती ॥ ७३९ ॥ वृत्तिः- 'षोडश उद्गमे दोषाः'- आधाकप्रभृतयः, षोडश उत्पादनायां दोषा:'-धात्र्यादयः, 'दश पिण्डैषणायां दोषा:'-शङ्कितादयः, द्विचत्वारिंशदेवं भवन्ति' समुदिता इति गाथार्थः ।। ७३९ ।। ભક્તદ્વાર वे मनो (= मारनौ) विपि छ સાધુએ ભાત વગેરે આહાર પણ આશંસાથી રહિત બનીને બેતાલીશ દોષોથી પરિશુદ્ધ વાપરવો જોઈએ. તે દોષો આ (હવે કહેવાશે તે) છે. આધાકર્મ વગેરે સોળ ઉદ્દગમના, ધાત્રી વગેરે સોળ ઉત્પાદનના અને શકિત વગેરે દશ એષણાના એમ કુલ બેતાલીશ દોષો છે. [૭૩૮-૭૩૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy