SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते जघन्यमाराधकमाह तेऊलेसाए जे, अंसा अह ते उ जे परिणमित्ता । मरइ तओऽवि हुणेओ, जहण्णमाराहओ इत्थ ॥१६९६ ॥ वृत्तिः- 'तेजोलेश्यायाः ये अंशाः' प्रधानाः 'अथवा तान् यः परिणम्य' अंशकान् कांश्चित् ‘म्रियतेऽसावप्ये 'वंभूतो 'ज्ञेयः', किम्भूत इत्याह-'जघन्याराधकोऽत्र'-प्रवचन इति गाथार्थः ॥ १६९६ ॥ अस्यैव सुसंस्कृतभोजनलवणकल्पं विशेषमाह एसो पुण सम्मत्ताईसंगओ चेव होइ विण्णेओ । ण उ लेसामित्तेणं, तं जमभव्वाणवि सुराणं ॥ १६९७ ॥ वृत्तिः- 'एष पुनर्लेश्याद्वारोक्ताराधकः 'सम्यक्त्वादिसंगत एव' सम्यक्त्वज्ञानतद्भावस्थायिचरणयुक्त एव भवति विज्ञेय' आराधकः 'न तु लेश्यामात्रेण' केवलेनाराधकः, कुत इत्याह-'तत्' लेश्यामात्रं 'यद्' यस्मात् कारणात् 'अभव्यानामपि सुराणां' भवति, यल्लेश्याश्च म्रियन्ते तल्लेश्या एवोत्पद्यन्त इति गाथार्थः ॥ १६९७ ॥ આરાધકના ત્રણ પ્રકાર છે, આથી આરાધક સંબંધી વિશેષ કહે છે– આરાધકના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ પ્રકાર છે. આરાધકના ઉત્કૃષ્ટ વગેરે ભેદો ભાવની અપેક્ષાએ છે. આથી વેશ્યાને આશ્રયીને ઉત્કૃષ્ટાદિ ભેદોની વિશેષતાને સ્પષ્ટ કહીશ. [૧૬૯૩]જે કોઈ જીવ સર્વોત્તમ શુકલેશ્યાના ઉત્કૃષ્ટ (= વિશુદ્ધ) ભેદ રૂપે પરિણમીને, અર્થાત ઉત્કૃષ્ટ ભેદના ભાવને પામીને મરે, તે નિયમા ઉત્કૃષ્ટ આરાધક થાય છે, અને તેનો સંસાર બહુ જ થોડો બાકી રહે છે. [૧૬૯૪] મધ્યમ આરાધકનું વર્ણન કરે છે- શુકલેશ્યાના ઉત્કૃષ્ટ સિવાયના ભેદોના (= કોઈ પણ ભેદના) અને પદ્મવેશ્યાના સામાન્યથી ભેદોના (= કોઈપણ ભેદના) ભાવને પામીને મરે તેને જિનોએ મધ્યમ આરાધક કહ્યો છે. [૧૬૯૫] જઘન્ય આરાધકનું વર્ણન કરે છે અથવા જે તેજલેશ્યાના પ્રધાન કોઈક ભેદોના ભાવને પામીને મરે છે તે પણ પ્રવચનમાં જઘન્ય આરાધક જાણવો. [૧૬૯૬] આરાધકની જ સારી રીતે સંસ્કારેલા ભોજનમાં લવણ સમાન વિશેષતા કહે છે- લેસ્થા દ્વારા કહેલ આરાધક જીવ સમ્યક્ત્વ, જ્ઞાન અને સમ્યક્ત્વ-જ્ઞાનની સાથે રહેનાર ચારિત્રથી યુક્ત જ આરાધક જાણવો, નહિ કે માત્ર લેક્ષાથી, અર્થાત્ વેશ્યાની સાથે સમ્યત્વ, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે હોય તો જ આરાધક જાણવો. કારણ કે માત્ર વેશ્યા તો અભવ્ય દેવોને પણ હોય છે. “જીવો જે વેશ્યાવાળા થઈને મરે છે તે વેશ્યા સહિત જ ઉત્પન્ન થાય છે.” એવો નિયમ છે. [૧૬૯૭] आराधकगुणमाह आराहगो अ जीवो, तत्तो खविऊण दुक्कडं कम्मं । जायइ विसुद्धजम्मा, जोगोऽवि पुणोवि चरणस्स ॥ १६९८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy