SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६६५ वृत्तिः- 'काया'- पृथिव्यादयः 'व्रतानि'-प्राणातिपातादिनिवृत्त्यादीनि, 'तान्येव' भूयो भूयः, तथा 'त एव प्रमादाः' मद्यादयः 'अप्रमादाश्च'-तद्विपक्षभूताः तत्र तत्र कथ्यन्त इति पुनरुक्तदोषः, तथा 'मोक्षाधिकारिणां' साधूनां 'ज्योतिषयोनिभ्यां' ज्योतिषयोनिप्राभृताभ्यां 'किं कृत्यं?', न किञ्चिद्, भवहेतुत्वादिति ज्ञानावर्णवादः, इह कायादय एव यत्नेन परिपालनीया इति तथा तथा तदुपदेशः उपाधिभेदेन मा भूद्विराधनेति, ज्योतिःशास्त्रादि च शिष्यग्रहणपालनफलमित्यदुष्टफलमेव सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥ १६३७ ॥ જ્ઞાનનો અવર્ણવાદ કહે છે– શાસ્ત્રોમાં પૃથ્વીકાય વગેરે કાયો, પ્રાણાતિપાત નિવૃત્તિ વગેરે વ્રતો, મદ્ય વગેરે પ્રમાદો અને તેના વિરોધી અપ્રમાદો-આ બધાનું છે તે સ્થળે વારંવાર એકનું એક વર્ણન આવે છે, આથી તે પુનરુક્તિ દોષ છે, તથા મોક્ષના અધિકારી સાધુઓને જયોતિષ શાસ્ત્ર અને યોનિપ્રાભૂતની શી જરૂર છે ? કોઈ જરૂર નથી. કારણ કે તે સંસારનું કારણ છે. આ પ્રમાણે કહેવું એ જ્ઞાનનો અવર્ણવાદ છે. અહીં કાય વગેરેનું જ પ્રયત્નથી પરિપાલન કરવાનું હોવાથી વિરાધના ન થાય એ માટે ઉપાધિના मेथी ते. ते शत पृथ्वीयाहिनो 6पहेश छ. ज्योतिषशास्त्र वगेरे शिष्यने सा२। भुर्ते (ग्रहण =) हीक्षा ५वामा भने सा२। मुहूर्त (पालन =) विशिष्ट माराधना ।वाम 6५यो छे. माथी જયોતિષ વગેરેનું ફલ શુભ જ છે. આ વિષે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. [૧૬૩૭] केवल्यवर्णमाह सव्वेऽवि ण पडिबोहइ, ण याविसेसेण देइ उवएसं । पडितप्पइ ण गुरूणवि, णाओ अइणिट्टिअट्ठो उ ॥ १६३८ ॥ दारं ॥ वृत्तिः- 'सर्वानपि' प्राणिनो 'न प्रतिबोधयतीति' न समवृत्तिः, 'नवा अविशेषेण ददात्युपदेशम्', अपि तु गम्भीरगम्भीरतरदेशनाभेदेन, तथा 'परितप्यते न गुरुभ्योऽपि' दानादिना, आस्तामन्यस्य, 'ज्ञातः' सन्, एवं मतिनिष्ठितार्थ एव', लौकिको गर्दाशब्द एषः, इति केवल्यवर्णवादः, नह्यभव्याः काङ्कटुकप्रायाश्च भव्याः केनचित्प्रतिबोध्यन्ते, उपायाभावादिति सर्वानपि न प्रतिबोधयति, अत एवाविशेषेण न ददात्युपदेशं गुणगुरुत्वाच्च गुरुभ्यो न परितप्यते, साधु निष्ठितार्थ इति गाथार्थः ॥ १६३८ ॥ કેવલી અવર્ણવાદને કહે છે કેવલી બધાય જીવોને પ્રતિબોધ પમાડતા ન હોવાથી સમભાવવાળા નથી, ઉપદેશ સામાન્યથી (= સામાન્ય જીવોને સમજાય તે રીતે) આપતા નથી, કિંતુ ગંભીર કે અધિક ગંભીર દેશનાથી આપે વસ્તુના મૂળ સ્વરૂપને દબાવીને બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરે તે ઉપાધિ કહેવાય. જેમકે સફેદ સ્ફટિકનું સફેદ રંગ મૂળ સ્વરૂપ છે. પણ તેના ઉપર લાલ વરસ વગેરે મૂકતાં તે લાલ દેખાશે. અહીં લાલ વસ્ત્ર સ્ફટિકના સફેદ રંગને ઢાંકીને = દબાવીને સ્ફટિકને બહારથી લાલ બતાવે છે, આધી લાલવસ ઉપાધિ છે. ઉપાધિ જતી રહે એટલે વસ્તુનું મૂળ સ્વરૂપે પ્રગટ થાય. વસ દૂર થાય એટલે સ્ફટિક સફેદ દેખાય, તે રીતે જવના પૃથ્વીકાય, અપૂકાય વગેરે ભેદો કર્મરૂપ ઉપાધિના ભેદથી છે, અસલથી તો બધા જીવો સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy