SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ સમજવો, અશુદ્ધ નહિ. અહીં સ્વ-પરનો ઉપકાર શુદ્ધ જ ઈષ્ટ છે, માટે જ શાસ્ત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ વિહારનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. [૧૫૬૮] પોતાને થયેલું અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ વિહારનું સ્મરણ ગ્રંથકાર અહીં કહે છે- વીતરાગ ભગવંતોએ અગીતાર્થોના (કે ગીતાર્થની નિશ્રા વિનાના સાધુઓના) વિહારને અજાતકલ્પ કહ્યો છે, તથા શેષકાળમાં પાંચ સાધુઓથી ઓછા અને ચોમાસામાં સાત સાધુઓથી ઓછા સાધુઓના વિહારને અસમાપ્તકલ્પ કહ્યો છે. [૧૫૬૯] પ્રતિષિદ્ધનો ત્યાગ કરનારા સાધુઓનો સ્થવિરવિહાર શુદ્ધ હોય. પ્રતિષિદ્ધનું સેવન કરવામાં સંસારની અતિશય વૃદ્ધિ કરનાર આજ્ઞાભંગરૂપ દોષ થાય. [૧૫૭૦] અહીં પ્રાસંગિક વિસ્તાર આટલો બસ છે. બુદ્ધિમંત પુરુષે આ પ્રમાણે ઉક્તનીતિથી સ્વવિષયમાં નિયત થયેલી બંનેની પ્રધાનતા જાણવી, અર્થાત્ પોતપોતાના વિષયમાં બંને પ્રધાન છે. [૧૫૭૧] अब्भुज्जयमरणं पुण, अमरणधम्मेहिं वण्णिअं तिविहं । पायवइंगिणिमरणं, भत्तपरिण्णा य धीरेहिं ॥। १५७२ ॥ वृत्ति:- 'अभ्युद्यतमरणं पुनः 'अमरणधर्म्मभिः ' तीर्थकरें वर्णितं त्रिविधं, पादपेङ्गितमरणं भक्तपरिज्ञा च, धीरैः' अमरणधर्म्मभिरिति गाथार्थः ॥ १५७२ ॥ संलेहणापुरस्सर- मेअ पाएण वा तयं पुव्विं । वोच्छं तओ कमेणं, समासओ उज्जयं मरणं ॥ १५७३ ॥ वृत्ति:- 'संलेखनापुरस्सरमेतत् प्रायशः', पादपविशेषं मुक्त्वा, 'ततो पूर्वं वक्ष्ये' संलेखनां, 'ततः क्रमेणोक्तरूपेण 'समासतोऽभ्युद्यतमरणं' वक्ष्य इति गाथार्थः ॥ १५७३ ॥ સંલેખના ધીર તીર્થંકરોએ અભ્યુદ્યત મરણ પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા એમ ત્રણ પ્રકારનું કહ્યું છે. [૧૫૭૨] પાદપોપગમન વિના અભ્યુદ્ઘત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક હોય છે, માટે પહેલાં સંલેખના કહીશ, પછી ઉક્ત ક્રમપ્રમાણે સંક્ષેપથી અભ્યુદ્ઘત મરણ કહીશ. [૧૫૭૩] चत्तारि विचित्ता, विगईणिज्जूहिआइं चत्तारि । संवच्छरे उ दोणि उ, एगंतरिअं च आयामं ॥ १५७४ ॥ वृत्ति:- 'चतुर: ' संवत्सरान् 'विचित्राणि' तपांसि करोति, षष्ठादीनि, तथा ' विकृतिनिर्व्यूढानि' निर्विकृतिकानि ' चत्वारि', एवं ' संवत्सरौ द्वौ च ' तदूर्ध्वं ' एकान्तरितमेव च' नियोगतः 'आयामं' तपः करोतीति गाथार्थः ॥ १५७४ || इविगिट्ठो अ तवो, छम्मासे परिमिअं च आयामं । अण्णेऽवि अ छम्मासे, होइ विगिद्वं तवोकम्मं ॥। १५७५ ॥ वृत्ति:- 'नातिविकृष्टं च तपः ' - चतुर्थादि ' षण्मासा'न्करोति, तत ऊर्ध्वं 'परिमितं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy