________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ६४१
वृत्ति:- 'पूर्वप्रतिपन्नानामपि' सामान्येन 'उत्कृष्टजघन्यतः परिमाणं कोटिपृथक्त्वं भणितं भवति', स्वस्थानविशेषवत्, 'यथालन्दिकानां त्विति गाथार्थः ॥ १५५२ ॥ આ પ્રમાણ ઓઘથી છે, વિશેષથી કહે છે—
પ્રતિપદ્યમાન યથાલંદિકો તેમના ગચ્છમાં ન્યૂનમાં ઉમેરો કરવાનો હોય ત્યારે જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી શતપૃથફ્ક્ત પ્રમાણ હોય. [૧૫૫૧] પૂર્વપ્રતિપન્ન યથાલંદિકોનું પ્રમાણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સામાન્યથી કોટિપૃથ કહ્યું છે. પણ જઘન્યસ્થાનથી ઉત્કૃષ્ટ સ્થાન अधिक समवु. [१५५२]
कयमित्थ पसंगेणं, एसो अब्भुज्जओ इह विहारो ।
हासो खलु, सुविसुद्ध होइ णायव्वो ॥ १५५३ ॥
वृत्ति:- 'कृतमत्र प्रसङ्गेन' विस्तरेण, 'एषोऽभ्युद्यत इह विहार:' प्रवचने 'संलेखनासमः खलु', पश्चादासेवनात्, 'सुविशुद्धो भवति ज्ञातव्यो' यथोदित इति गाथार्थः || १५५३ ॥ पाएण चरमकाले, जमेस भणिओ सयाणमणवज्जो ।
भयणाऍ अण्णा पुण, गुरुकज्जाईहिँ पडिबद्धा ॥ १५५४ ॥
वृत्ति:- 'प्रायेण चरमकाले यदेष भणित: ' सूत्रे 'सतामनवद्यः, भजनयाऽन्यदा पुनः 'स्याद्वा न वा, 'गुरुकार्यादिभिः प्रतिबन्धादि ति गाथार्थः || १५५४ ॥
અહીં વિસ્તારથી સર્યું. જિનપ્રવચનમાં યથોક્ત સુવિશુદ્ધ આ અભ્યઘત વિહાર સંલેખનાતુલ્ય જાણવો. કારણ તે તેનું સેવન અંતિમકાળે કરવામાં આવે છે. [૧૫૫૩] કારણ કે શાસ્ત્રમાં સત્પુરુષોને નિરવદ્ય આ અભ્યઘત વિહારનું સેવન પ્રાયઃ અંતિમકાળે કરવાનું કહ્યું છે. તે સિવાયના કાળમાં તો કોઈ મહાન કાર્ય વગેરેના કારણે રુકાવટ થાય તો સેવન ન પણ થાય. [૧૫૫૪] केई भांति एसो, गुरुसंजमजोगओ पहाणोत्ति । थेरविहाराओऽवि हु, अच्चंतं अप्पमायाओ ॥ १५५५ ॥
वृत्ति:- 'केचन भणन्त्येष:'- अभ्युद्यतविहारः 'गुरुसंयमयोगतः ' कारणात् प्रधान इति, स्थविरविहारादपि ' सकाशात्, 'अत्यन्ताप्रमादाद्धे 'तोरिति गाथार्थः ॥ १५५५ ॥
अण्णे परत्थविरहा, नेवं एसो अ इह पहाणोत्ति ।
अस्सवि तदभावे, पडिवत्तिणिसेहओ चेव ॥ १५५६ ॥
वृत्ति:- 'अन्ये परार्थविरहात्' कारणा नैवमि 'ति भणन्ति, 'एष च' परार्थ 'इह प्रधानः ' परलोक 'इति, एतस्या 'प्यभ्युद्यतविहारस्य 'तदभावे' - परार्थाभावे 'प्रतिपत्तिनिषेधतश्चैव', नैवं भणन्तीति गाथार्थः ॥ १५५६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org