________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
स्थाण्डिल्यद्वारविधिमाह
उच्चारे पासवणे, उस्सग्गं कुणइ थंडिले पढमे ।
तत्थेव य परिजुणे, कयकिच्चो उज्झई वत्थे ॥ १४३५ ॥ दारं ॥
वृत्ति:- 'उच्चारे प्रश्रवणे', एतद्विषयमित्यर्थः, 'व्युत्सर्गं करोति स्थाण्डिल्ये प्रथमे'अनवपातादिगुणवति, ‘तत्रैव च परिजीर्णानि सन्ति 'कृतकृत्यः सन्नुज्झति वस्त्राणीति' गाथार्थः ॥ १४३५ ॥
वसतिद्वारविधिमाह
[ ६०५
अममत्ताऽपरिकम्मा, दारबिलब्भंगजोगपरिहीणा ।
जिणवसही थेराणवि, मोत्तूण पमज्जणमकज्जे ॥ १४३६ ॥ दारं ॥
वृत्ति: - 'अममत्वा' - ममेयमित्यभिष्वङ्गरहिता' अपरिकर्मा'- साधुनिमित्तमालेपनादिपरिकर्म्मवर्जिता, 'द्वारबिलभग्नयोगपरिक्षीणा' द्वारबिलयोगः स्थगनपूरणरूपः भग्नयोगः-पुनः संस्करणम् एतच्छून्या 'जिनवसतिः', अस्यानपवादानुष्ठानपरत्वात्, 'स्थविराणामध्ये 'वंभूतैव वसति: 'मुक्त्वा प्रमार्जनं' वसतेरेव 'अकार्य' इति - पुष्टमालम्बनं विहायैवंभूतेति गाथार्थः ॥ १४३६ ॥
૬ કેટલા જન ? એ દ્વારનો વિધિ કહે છે
બધી વસ્તુઓમાં બધી રીતે નિરપેક્ષ જિનકલ્પી ભગવંત અનાસક્તિરૂપ ભાવથી એકલા જ હોય, અને વસતિ વગેરેમાં દ્રવ્યથી એક હોય કે અનેક પણ હોય. [૧૪૩૪] ૭ સ્થંડિલદ્વારનો વિધિ કહે છે- કૃતકૃત્ય બનેલ જિનકલ્પી ઝાડો-પેશાબ અનાપાત અસંલોક વગેરે ગુણોવાળા પહેલા પ્રકારના સ્થંડિલમાં (નિર્જીવ ભૂમિમાં) કરે, અને ત્યાં જ જીર્ણવસ્રોને પણ પરઠવે. [૧૪૩૫] ૮ વસતિદ્વારનો વિધિ કહે છે- જિનકલ્પીની વસતિ “આ મારી છે” એવા મમત્વથી રહિત હોય, અર્થાત્ વસતિ ઉ૫૨ મમત્વ ન રાખે. સાધુ નિમિત્તે લીંપવું વગેરે પરિકર્મથી રહિત (નિર્દોષ) હોય, દ્વારો બંધ ક૨વા પડે, બીલો પૂરવા પડે અને ભાંગી જવાથી સમારકામ કરવું પડે તેવી ન હોય, અર્થાત્ જિનકલ્પી દ્વારો બંધ કરવા વગેરે ન કરે. કારણ કે જિનકલ્પીના અનુષ્ઠાનો અપવાદથી રહિત હોય છે. સ્થવિર કલ્પીઓની પણ વસતિ પુષ્ટ કારણ વિના આવી જ હોય, સિવાય વસતિનું પ્રમાર્જન, અર્થાત્ પ્રમાર્જન સિવાય વસતિનું બીજું પરિકર્મ ન કરે. [૧૪૩૬]
कियच्चिरद्वारविधिमाह
केच्चिरकालं वसहिह, एवं पुच्छंति जायणासमए ।
जत्थ गिही सा वसही, ण होइ एअस्स णिअमेण ॥ १४३७ ॥
वृत्ति:- 'कियच्चिरं कालं वत्स्यथ' यूयम्, 'एवं पृच्छन्ति याञ्चासमये' काले 'यत्र
૧. એક સ્થાને ઉત્કૃષ્ટથી સાત હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org