SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તુલના (= સ્વ સામર્થ્યનો નિર્ણય) કરવાનું પ્રયોજન યુક્તિથી જણાવે છે વિદ્વાનોને પ્રામાણિક ઘણા લાભનો ત્યાગ કરીને થોડો લાભ મળે તેવું કાર્ય ક્યારેય પણ ઈષ્ટ ન જ હોય. કારણ કે કુશલ પુરુષો સુપ્રતિષ્ઠિત (= વિશેષ લાભ થવાની ખાતરી હોય તેવા) કાર્યનો આરંભ કરનારા હોય છે. (આથી કુશલપુરુષો કાર્યનો આરંભ કરતાં પહેલાં હું આ કાર્ય પૂર્ણ કરી २२3 नलि ? तेनी पात ४२ से छे.) [१3८१] उपकरणद्वारमाश्रित्याह उवगरणं सुद्धेसण-माणजुअं जमुचिअं सकप्पस्स । तं गिण्हइ तयभावे, अहागडं जाव उचिअं तु ॥ १३८२ ॥ (दारं ३) वृत्तिः- 'उपकरणं'-वस्त्रादि 'शुद्धैषणामानयुक्तं यदुचितं स्वकल्पस्य', समयनीत्या, 'तद् गृह्णात्युत्सर्गेणादित एव, 'तदभावे' सति यथाकृतं' गृह्णाति 'यावदुचितम्', अन्यद् भवति तावदेवेति गाथार्थः ।। १३८२ ॥ जाए उचिए अ तयं, वोसिरह अहागडं विहाणेण । इअ आणानिरयस्सिह, विण्णेअंतंपि तेण समं ॥१३८३॥ वृत्तिः- 'जाते' सत्युचितो'पकरणे 'तत्' प्राक्तनं 'व्युत्सृजति यथाकृतम्'-उपकरणं "विधानेन'-सौत्रेण, 'इय' तत्त्यागनिःस्पृहतया आज्ञानिरतस्येह'-लोके विज्ञेयं तदपि' मौलमुपकरणं 'तेन समं'-पाश्चात्त्येनेति गाथार्थः ॥ १३८३ ।। ઉપકરણ દ્વારને આશ્રયીને કહે છે શુદ્ધ, એષણામાનથી યુક્ત અને સ્વકલ્પને યોગ્ય વસ્ત્રાદિ ઉપકરણ લે, સ્વકલ્પને યોગ્ય ન મળે તો સ્વકલ્પને યોગ્ય ન મળે ત્યાં સુધી યથાકૃત લે. [૧૩૮૨] સ્વકલ્પને યોગ્ય મળી જતાં યથાકૃત ઉપકરણ આગમોક્ત વિધિ મુજબ પરઠવી દે. ઉપકરણના ત્યાગમાં નિઃસ્પૃહ હોવાથી આજ્ઞામાં રત તેને મૂળ (= યથાકૃત) ઉપકરણ પણ પાછળથી મેળવેલા સ્વકલ્પને પ્રાયોગ્ય ઉપકરણ ४ ४ २५॥५. [१३८3] किमित्यत आह आणा इत्थ पमाणं, विण्णेआ सव्वहा उ परलोए । आराहणाएँ तीए, धम्मो बज्झं पुण निमित्तं ॥ १३८४ ॥ वृत्तिः- 'आज्ञाऽत्र प्रमाणं विज्ञेया सर्वथैव परलोके', न त्वन्यत् किञ्चिद्, 'आराधनेन तस्या धर्मः', आज्ञात्वात्, 'बाह्यं पुनर्निमित्तमिति गाथार्थः ॥ १३८४ ।। ૧. ઉપધિની ચાર એષણામાંથી અંતિમ બે એષણાથી જ અભ્યરત વિહારીઓને વસ્ત્ર વગેરે ઉપકરણો લેવાનો વિધિ છે. માટે અહીં એષણામાનથી યુક્ત એમ કહ્યું છે. એષણામાનથી યુક્ત એટલે બે પ્રકારની એષણાથી લીધેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy