________________
५८६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
अभ्युद्यतविहाराभ्युद्यतमरणस्वरूपमाह
जिणसुद्धजहालंदा, तिविहो अब्भुज्जओ इह विहारो ।
अब्भुज्जयमरणंपि अ, पाउगमे इंगिणि परिण्णा ॥१३७६ ॥ वृत्तिः- 'जिनशुद्धयथालन्दाः' जिनकल्पिकाः शुद्धपरिहारिकाः यथालन्दिकाश्चेति 'त्रिविधोऽभ्युद्यतः 'इह' प्रवचने 'विहारः, अभ्युद्यतमरणमपि च' इह त्रिविधमित्याह-'पादपोगमनेङ्गितपरिज्ञाः' पादपोपगमनमिङ्गितमरणं भक्तपरिज्ञा चेति गाथासमासार्थः, व्यासार्थस्त्वस्याः प्रस्तुतं द्वारमेव ॥ १३७६ ।।
અભ્યઘત વિહાર અને અન્યૂઘત મરણનું સ્વરૂપ કહે છે– - પ્રવચનમાં જિનકલ્પિક, શુદ્ધપરિહારિક અને યથાલદિક એમ ત્રણ પ્રકારનો અભ્યદ્યત વિહાર છે. અભ્યઘત મરણ પણ પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપરિજ્ઞા એમ ત્રણ પ્રકારનું છે. ગાથાનો આ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે. આનો વિસ્તૃત અર્થ તો પ્રસ્તુત (સંલેખના) દ્વાર જ છે, અર્થાત્ સંપૂર્ણ સંખનાદ્વારમાં જે કંઈ વર્ણન છે તે બધું આ ગાથાનો જ વિસ્તૃત અર્થ છે. [૧૩૭૬]
सयमेव आउकालं, णाउं पुच्छित्तु वा बहु सेसं ।
सुबहुगुणलाभकंखी, विहारमब्भुज्जयं भवई ॥ १३७७ ॥ वृत्तिः- 'स्वयमेवायुःकालं ज्ञात्वा' बहु शेषं श्रुतातिशयेन 'पृष्ट्वा वा' श्रुतातिशययुक्तमन्यं, 'बहु शेषं' ज्ञात्वा 'सुबहुगुणलाभकाङ्क्षी' सन् साधुः 'विहारं'-क्रियारूपं अभ्युद्यतं भजते', प्रधानमिति गाथार्थः ॥ १३७७ ॥
મારો આયુષ્યકાળ ઘણો બાકી છે એમ સ્વયં શ્રાતિશયથી (= વિશેષ શ્રુતથી) જાણીને કે અન્ય શ્રુતાતિશયવાળાને પૂછીને જાણીને અતિશય ઘણા ગુણોના લાભની આકાંક્ષાવાળો સાધુ મુખ્ય अभ्युद्यत विहारने स्वी.(२. [१३७७] प्रसङ्गमभिधाय 'पञ्च तुलने'ति द्वारं व्याचिख्यासुराह
गणिउवझायपवित्ती, थेरगणच्छेइआ इमे पंच ।
पायमहिगारिणो इह, तेसिमिमा होइ तुलणा उ ॥ १३७८ ॥ (दारं २) वृत्तिः- 'गणी' गच्छाधिपाचार्यः 'उपाध्यायः' सूत्रप्रदः 'प्रवृत्तिः' उचिते प्रवर्तकः 'स्थविरः' स्थिरीकरणात् 'गणावच्छेदकः' गणदेशपालनाक्षमः, 'एते पञ्च' पुरुषाः 'प्रायः अधिकारिण'इह' अभ्युद्यतविहारे, एतेषामियं'-वक्ष्यमाणा' भवति तुलनेति' गाथार्थः ।। १३७८ ।।
પ્રાસંગિક કહીને પાંચતુલના દ્વારની વ્યાખ્યા કરે છે– ગચ્છાધિપતિ આચાર્ય, સૂત્રો ભણાવનાર ઉપાધ્યાય, ઉચિતકાર્યમાં પ્રવર્તાવનાર પ્રવર્તક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org