________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[५८५ वृत्तिः- 'सः' गणी वृद्धः सन् 'पूर्वापरकाले' सुप्तः सुप्तोत्थितो वा रात्रौ 'जाग्रत् धर्मजागरिकां'-धर्मचिन्तां कुर्वन्नित्यर्थः 'उत्तमप्रशस्तध्यानः' प्रवृद्धशुभयोगः 'हृदयेनेदं'वक्ष्यमाणं वस्तु 'विचिन्तयन्ती'ति गाथार्थः ॥ १३७२ ॥
अणुपालिओ उ दीहो, परिआओ वायणा तहा दिण्णा ।
णिप्फाइआ य सीसा, मज्झं किं संपयं जुत्तं ? ॥१३७३ ॥ वृत्ति:- 'अनुपालित एव दीर्घः पर्यायः'-प्रव्रज्यारूपः, 'वाचना तथा दत्ता' उचितेभ्यः, 'निष्पादिताश्च शिष्याः', कृत ऋणमोक्षः, 'मम किं साम्प्रतं युक्तम्', एतच्चिन्तयतीति गाथार्थः ।। १३७३ ॥
किं णु विहारेणऽब्भुज्जएण विहरामऽणुत्तरगुणेणं ।
आऊ अब्भुज्जयसासणेण विहिणा अणुमरामि ॥१३७४ ।। वृत्तिः- 'किनु विहारेणाभ्युद्यतेन'-जिनकल्पादिना विहराम्यनुत्तरगुणेन', एतत्कालापेक्षया, 'उताभ्युद्यतशासनेन विधिना'-सूत्रोक्तेन 'अनुप्रिये' इति गाथार्थः ॥ १३७४ ॥
पारद्धावोच्छित्ती, इण्हि उचिअकरणा इहरहा उ ।
विरसावसाणओ णो, इत्थं दारस्स संपाओ ॥ १३७५ ॥ (॥ दारं १) वृत्तिः- 'प्रारब्धाव्यवच्छित्तिः'-प्रव्रज्यानिर्वहणमखण्डं 'इदानीमुचितकरणाद्भवति, 'इतरथा तु'-तदकरणे विरसावसानतः' कारणात् 'न' प्रारब्धाव्यवच्छित्तिः, तन्यूनत्वादिति, 'अत्र द्वारस्य'-अव्यवच्छित्तिमनःसंज्ञितस्य 'सम्पात' इति गाथार्थः ॥ १३७५ ॥
ઉક્ત દ્વારોનો વિસ્તારથી અર્થ કહે છે તેમાં પ્રથમ અવ્યવચ્છિમિન દ્વાર કહે છે–)
આગલી રાતે કે પાછલી રાતે સૂતેલા જાગતા કે સૂઈને ઉઠેલા, અત્યંત વૃદ્ધિ પામેલા શુભયોગવાળા અને ધર્મચિંતા કરતા વૃદ્ધ આચાર્ય હૃદયથી આ (= નીચેની ગાથાઓમાં કહેવાશે તે) વિચારે. [૧૩૭૨] મેં દીર્ધ દીક્ષા પર્યાય પાળ્યો, યોગ્ય સાધુઓને વાચના આપી, શિષ્યોને તૈયાર કર્યા, શાસનના ઋણથી મુક્ત બન્યો છું, હવે હમણાં મારે શું કરવા યોગ્ય છે? [૧૩૭૩] હમણાં અત્યંત શ્રેષ્ઠ લાભવાળા અભ્યઘત વિહારનો સ્વીકાર કરીને વિચરું? કે શાસ્ત્રોક્ત અભ્યઘત મરણના ઉપદેશ અનુસાર સૂત્રોક્ત વિધિ પ્રમાણે મરણ પામું? [૧૩૭૪] હમણાં મારે જે ઉચિત હોય તે કરવાથી પ્રારંભેલાની (= પ્રવ્રજ્યાની) અવ્યવચ્છિત્તિ થાય, અર્થાત્ પ્રવ્રજયાનું અખંડ પાલન થાય. હમણાં ઉચિત ન કરવાથી અંતે નિરસ થવાથી પ્રારબ્ધની અવ્યવચ્છિત્તિ ન થાય. કારણ કે અંતિમ સમયે ઉચિત કર્તવ્યની ન્યૂનતા રહે. આ પ્રમાણે વૃદ્ધ આચાર્ય વિચારે. અહીં અવ્યવચ્છિત્તિમન નામના દ્વારનો સમાવેશ છે, અર્થાત્ આ વિચારણામાં અવ્યવચ્છિત્તિમન નામના द्वारनु पनि थ य छे. [१३७५]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org