SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अह समयविहाणेणं, पालेइ तओ गणं तु मज्झत्थो । . णिप्फाएइ अअण्णे, णिअगुणसरिसे पयत्तेणं ॥१३६३ ॥ वृत्तिः- 'अथ 'समयविधानेन' सिद्धान्तनीत्या 'पालयत्यसौ गणमेव' शेषकृत्यरहितो 'मध्यस्थः' सन्, 'निष्पादयति चान्यान्' शिष्यान् 'निजगुणसदृशान्'-आत्मतुल्यान् ‘प्रयत्नेन' उद्युक्ततयेति गाथार्थः ॥ १३६३ ॥ अणुओगगणाणुण्णा, एवेसा वण्णिआ समासेणं । संलेहणत्ति दारं, अओ परं कित्तइस्सामि ॥ १३६४ ॥ वृत्तिः- 'अनुयोगगणानुज्ञा एवम्'-उक्तेन प्रकारेण 'एषा वर्णिता समासेन, संलेखनेति द्वारमतः परं' पञ्चमं 'कीर्तयिष्यामी 'ति गाथार्थः ॥ १३६४ ॥ હવે તે આચાર્ય બીજાં કાર્યોથી નિવૃત્ત બનીને અને મધ્યસ્થ બનીને શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે ગણનું જ પાલન કરે. તથા પ્રયત્નપૂર્વક અન્ય શિષ્યોને જ્ઞાનાદિ ગુણોથી પોતાના જેવા બનાવે. [૧૩૬૩] આ પ્રમાણે આ અનુયોગ-અનુજ્ઞા અને ગણ-અનુજ્ઞાનું સંક્ષેપથી વર્ણન કર્યું. હવે પછી પાંચમું સંલેખના દ્વાર કહીશ. [૧૩૬૪] . किमित्येवमित्याह अणुओगगणाणुण्णा, कयाएँ तयणुपालणं विहिणा । जं ता करेइ धीरो, सम्मं जाऽऽवइओ चरमकालो उ ॥ १३६५ ॥ वृत्तिः- 'अनुयोगगणानुज्ञायां कृतायां' सत्यां 'तदनुपालनम्' अनुयोगादिपालनं "विधिना 'यद्' यस्मात्तावत्करोति 'धीरः' ऋषि र्यावदापतित:' क्रमेण 'चरमकाल' इति गाथार्थः ॥ १३६५ ॥ इति गणानुज्ञावस्तु ४ । અનુયોગ-ગણાનુજ્ઞા પછી સંલેખનાદ્વાર કહેવાનું પ્રયોજન કહે છે– કારણ કે અનુયોગની અને ગણની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા પછી ધીર આચાર્ય ક્રમે કરીને અંતિમકાલ = મૃત્યુ સમય આવે ત્યાં સુધી અનુયોગ (= વાચનાપ્રદાન) આદિનું પાલન કરે છે, અર્થાત્ અનુયોગ આદિના પાલન પછી અંતિમ સમયે સંલેખના કરવાની હોય છે, માટે અનુયોગ અને ગણની અનુજ્ઞા પછી સંખનાદ્વાર છે. [૧૩૬૫] ગણાનુજ્ઞાનું વર્ણન પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy