________________
पञ्चवस्तुके अनुयोगगणानुज्ञाद्वारम् ]
[५७९
આચાર્યને હિતશિક્ષા આપે છે–
ઉત્તમ આ ગણધરપદ લોકમાં ઉત્તમ એવા શ્રી જિનેશ્વરોએ જણાવ્યું છે, મોક્ષજનક છે, લોકમાં ઉત્તમ પુરુષોએ ધારણ કર્યું છે. કારણ કે ગણધરો ઉત્તમ હોય છે. [૧૩૪૭] ધન્ય પુરુષને આ પદ આપવામાં આવે છે. ધન્ય પુરુષો આ પદના પારને પામે છે, ધન્ય પુરુષો વિધિપૂર્વક આના પારને પામીને દુઃખોના પારને પામે છે = સિદ્ધ થાય છે. [૧૩૪૮] જે પુરુષ દુઃખીનું રક્ષણ કરવામાં સમર્થ એવા પ્રધાન જ્ઞાનાદિ ગુણોને પામીને ભવથી ભયભીત બનેલા જીવોનું રક્ષણ કરે છે તે ધન્ય = મહાસત્ત્વવંત છે. [૧૩૪૯] જો કે સંસારમાં અજ્ઞાનરૂપ વ્યાધિથી ઘેરાયેલા જીવો વ્યાધિરૂપ દોષને દૂર કરવા જલદી ઉત્કંઠિત બનતા નથી, તો પણ ભાવવૈદ્યો = તાત્ત્વિક વૈદ્યો તેમના અજ્ઞાનરૂપ વ્યાધિને દૂર કરે છે. [૧૩૫૦] તું ભાવવૈદ્ય છે, અને ભવદુઃખથી પીડાયેલા આ સાધુઓ વગેરે દીક્ષાદિના સ્વીકાર વડે તારા શરણે આવ્યા છે, માટે તારે તેમને સંયમનું બરોબર પાલન કરાવવા વડે ભવદુઃખથી છોડાવવા જોઈએ. [૧૩૫૧] જે સંસારસુખમાં નિઃસ્પૃહ અને મોક્ષસુખમાં જ આસક્ત બનીને અપ્રમત્તપણે પરહિત કરવામાં સદા તત્પર રહે છે તે જીવોને ભવદુઃખથી છોડાવી શકે છે. [૧૩૫૨] પુણ્યશાલી તું તેવો જ છે. (તેથી તને હિતશિક્ષા આપવાની જરૂર નથી.) તો પણ શાસ્ત્રની (ગણધરપદ આપ્યા પછી હિતશિક્ષા આપવી એવી) મર્યાદા હોવાથી મેં તને હિતશિક્ષા આપી છે. તેથી તારે સદા ય સ્વસ્થાનને અનુરૂપ શુભ જ કરવું, અશુભ ન કરવું. [૧૩૫૩ गच्छानुशास्तिमाह
तुब्भेहिपि न एसो, संसाराडविमहाकडिल्लंमि ।
सिद्धिपुरसत्थवाहो, जत्तेण खणंपि मोत्तव्वो ॥१३५४ ।। वृत्तिः- 'युष्माभिरपि नैषः'-गुरु: 'संसाराटवीमहाकडिल्ले'-महागहने सिद्धिपुरसार्थवाहः', तत्रानपायनयनाद्, 'यत्नेन क्षणमपि मोक्तव्यो', नेति वर्तते इति गाथार्थः ॥ १३५४ ।।
ण य पडिकूलेअव्वं, वयणं एअस्स नाणरासिस्स । ___ एवं गिहवासचाओ, जं सफलो होइ तुम्हाणं ॥ १३५५ ॥ વૃત્તિ - “ર પ્રતિક્રયતવ્ય'મશ(માસ)ત્યા “વરતી જ્ઞાનરાશે:' ગુજ, ‘પર્વ गृहवासत्यागः' प्रव्रज्यया 'यत् सफलो भवति युष्पाकम्', आज्ञाराधनेनेति गाथार्थः ॥ १३५५ ।।
इहरा परमगुरुणं, आणाभंगो निसेविओ होइ ।
विहला य होंति तम्मी, निअमा इहलोअपरलोआ ॥१३५६ ॥ वृत्तिः- 'इतरथा' तद्वचनप्रतिकूलनेन 'परमगुरूणां' तीर्थकृता माज्ञाभङ्गो निषेवितो भवति, निष्फलौ च भवतः 'तस्मिन्' आज्ञाभङ्गे सति 'नियमादिहलोकपरलोकाविति' થાર્થ: I શરૂદ્ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org