SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोगगणानुज्ञाद्वारम् ] [५६९ ઉપાયને જાણનાર, ઉત્તમજાતિ-કુલવાળો, ગંભીર=મહાન આશયવાળો, ઉપકરણ વગેરે મેળવવાની લબ્ધિવાળો, ઉપદેશ પ્રદાન આદિથી શિષ્યાદિના સંગ્રહમાં તત્પર, વસ્ત્રપ્રદાન આદિથી શિષ્યોને ઉપગ્રહ કરવામાં 'તત્પર, પ્રતિલેખનાદિ ક્રિયાઓના અભ્યાસવાળો, પ્રવચનનો અનુરાગી, સ્વભાવથી જ પરોપકાર કરવામાં પ્રવૃત્ત હોય, આવા જીવને જિનેશ્વરોએ ગચ્છધર (= ગચ્છ ધારણ ४२वाने योग्य) त्यो छे. [१३१५-१३१६] तथा गीअत्था कयकरणा, कुलजा परिणामिआ य गंभीरा । चिरदिक्खिआ य वुड्डा, अज्जावि पवित्तिणी भणिआ ॥ १३१७ ॥ वृत्तिः- 'गीतार्था' श्रुतोचितागमा 'कृतकरणा' अभ्यस्तक्रिया 'कुलजा' विशिष्टा 'पारिणामिकी च' उत्सर्गापवादविषयज्ञा गम्भीरा' महाशया चिरदीक्षिता च' दीर्घपर्याया वृद्धा' वयोऽवस्थया 'आर्याऽपि' संयत्यपि 'प्रवर्तिनी भणिता' जिनवरेन्द्रैरिति गाथार्थः ॥ १३१७ ॥ (340 साध्वी प्रतिनीयहने योग्य छ में 3 छ-) સાધ્વીજી પણ ગીતાર્થી શ્રુતના ઉચિત બોધવાળી, પ્રતિલેખનાદિ ક્રિયાઓના અભ્યાસવાળી, ઉત્તમકુલવતી, ઉત્સર્ગ–અપવાદને જાણનારી, ગંભીર=મહાન આશયવાળી, ચિરદીક્ષિત અને વયોવૃદ્ધ હોય તેને જિનેશ્વરોએ પ્રવર્તિની (પ્રવર્તિનીપદને યોગ્ય) કહી છે. [૧૩૧૭] एअगुणविप्पमुक्के, जो देइ गणं पवित्तिणिपयं वा । जोऽवि पडिच्छइ नवरं, सो पावइ आणमाईणि ॥१३१८ ॥ वृत्तिः- 'एतद्गुणविप्रमुक्ते' प्राणिनि 'यो ददाति 'गणं' साध्वादिगच्छं 'प्रवर्तिनीपदं वा' महत्तरिकापदमित्यर्थः, 'योऽपि प्रतीच्छति नवरं' यश:कामितया ‘स प्राप्जोत्याज्ञादीन्' दोषानिति गाथार्थः ॥ १३१८ ॥ तथा च वूढो गणहरसद्दो, गोअमपमुहेहिं पुरिससीहेहिं । जो तं ठवेइ अपत्ते, जाणतो सो महापावो ॥ १३१९ ॥ वृत्तिः- 'व्यूढो गणधरशब्दो गौतमप्रमुखैः पुरुषसिंहै:' महात्मभिः 'यस्तं स्थापयत्यपात्रे जानानः स महापापो'-मूढ इति गाथार्थः ।। १३१९ ॥ कालोचिअगुणरहिओ, जो अ ठवावेइ तह निविटुंपि । णो अणुपालइ सम्मं, विसुद्धभावो ससत्तीए ॥ १३२० ॥ ૧. અહીં બીજાઓ વસ્ત્ર આદિનો સંગ્રહ કરવામાં તત્પર, ઉપદેશ આદિથી અનુગ્રહ કરવામાં તત્પર, એવો અર્થ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy