SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवंविहमण्णंपि हु, सो वक्खाणेइ नवरमायरिओ । णाऊण सीससंपय-मुज्जुत्तो पवयणहिअम्मि ॥१३१३ ॥ वृत्तिः- "एवंविधमन्यदपि' गम्भीरार्थं ज्ञानपरिज्ञादि ‘स व्याख्यानयति नवरमाचार्यः' स्थापितः सन्, 'ज्ञात्वा शिष्यसम्पदमौ'चित्येन 'उद्युक्तः प्रवचनहिते'-माहात्म्ये इति गाथार्थः ।। १३१३ ।। પ્રવચનનું માહાભ્ય વધારવામાં તત્પર તે આચાર્ય શિષ્ય પરિવારને (= શિષ્યોની બુદ્ધિ, પરિણતિ વગેરે) જાણીને આવા પ્રકારનું જ્ઞાનપરિજ્ઞા વગેરે બીજા પણ ધૃતનું વ્યાખ્યાન કરે. [૧૩૧૩] ગણાનુજ્ઞા इअ अणुओगाणुण्णा, लेसेण णिदंसिअत्ति इयरा उ । एअस्स चेव कज्जइ, कयाइ अण्णस्स गुणजोगा ॥ १३१४ ॥ वृत्तिः- 'इय' एवं अनुयोगानुज्ञा लेशेन' सक्षेपेण निदर्शितेति', इतराऽनुज्ञा एतस्यैव क्रियते' आचार्यस्य, 'कदाचिदन्यस्य' क्रियते 'गुणयोगात्' कारणादिति गाथार्थः ॥ १३१४ ॥ આ પ્રમાણે અનુયોગની અનુજ્ઞા સંક્ષેપથી કહી. બીજી ગણની અનુજ્ઞા આજ આચાર્યને કરવામાં આવે છે, ક્યારેક ગુણના કારણે અન્યને કરવામાં આવે છે. અર્થાત્ અનુયોગાચાર્યકરતાં બીજા સાધુમાં ગચ્છ સંભાળવા માટે જરૂરી ગુણો વિશેષ હોય તો તેને પણ ગણાનુજ્ઞા કરાય) [૧૩૧૪] अस्या योग्यमाह सुत्तत्थे णिम्माओ, पिअदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपण्णो, गंभीरो लद्धिमंतो अ ॥ १३१५ ॥ वृत्तिः- 'सूत्रार्थे 'निर्मातः' निष्ठित: 'प्रियदृढधर्म:' उभययुक्तः 'अनुवर्त्तनाकुशलः' उपायज्ञः'जातिकुलसम्पन्नः' एतद्द्वयसमन्वितः गम्भीरो' महाशयो लब्धिमांश्च', उपकरणाद्यधिकृत्येति गाथार्थः ।। १३१५ ॥ संगहुवग्गहनिरओ, कयकरणो पवयणाणुरागी अ । एवंविहो उ भणिओ, गणसामी जिणवरिंदेहिं ॥१३१६ ॥ वृत्तिः- 'संग्रहोपग्रहनिरतः' सङ्ग्रहः उपदेशादिना उपग्रहो वस्त्रादिना, व्यत्ययः इत्यन्ये, 'कृतकरणः' अभ्यस्तक्रिय: 'प्रवचनानुरागी च', प्रकृत्या परार्थप्रवृत्तः, 'एवंविध एव 'भणितः' प्रतिपादितो 'गणस्वामी' गच्छवरो 'जिनवरेन्द्रै'भगवद्भिरिति गाथार्थः ॥ १३१६ ।। ગણાનુજ્ઞાને યોગ્ય કોણ છે એ કહે છેસૂત્ર-અર્થનો જાણકાર, ધર્મમાં પ્રીતિવાળો અને દઢ, સંયમને અનુકૂલ પ્રવૃત્તિ કરાવવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy