________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा ]
વિપરીત કરવામાં દોષ કહે છે—
જે જીવ અલ્પવીર્યવાળો હોવાના કારણે ઉચિત રીતે દ્રવ્યસ્તવ પણ કરી શકતો નથી એ જીવ યથોક્ત ભાવસ્તવ ક૨શે એ અસંભવ છે. કારણ કે તેની પાસે ભાવસ્તવની સામગ્રી (= ઉત્કૃષ્ટવીર્ય) ४ नथी. [1303]
एतदेवाह
जं सो उक्किट्ठयरं, अविक्खई वीरिअं इहं णिअमा ।
हि पलसपि वोढुं, असमत्थो पव्वयं वहई | १३०४ ॥
वृत्ति:- 'यदसौ' - भावस्तव 'उत्कृष्टतरमपेक्षते वीर्यं' शुभात्मपरिणामरूपं 'इह नियमात्', अतो-ऽल्पवीर्यः कथं करोत्येनमिति, 'नहि पलशतमपि वोढुमसमर्थः ' मन्दवीर्यः सत्त्व: 'पर्वतं वहति', पलशततुल्यो द्रव्यस्तवः पर्वततुल्यस्तु भावस्तव इति गाथार्थः || १३०४ ॥
આ જ વિષયને કહે છે
કારણ કે ભાવસ્તવ નિયમા અતિશય ઉત્કૃષ્ટ શુભ આત્મપરિણામરૂપ વીર્યની અપેક્ષા રાખે છે. આથી અલ્પવીર્યવાળો જીવ એને કેવી રીતે કરી શકે ? જે અલ્પવીર્યવાળો જીવ સો પલ (૪૦૦ તોલા) જેટલું પણ વજન ન ઉપાડી શકે તે પર્વતને ન ઉપાડી શકે. દ્રવ્યસ્તવ સો પલ સમાન છે, અને ભાવસ્તવ પર્વતતુલ્ય છે. [૧૩૦૪]
एतदेव स्पष्टयति
[ ५६५
जो बज्झच्चाएणं, णो इत्तिरिअंपि णिग्गहं कुणइ ।
इह अप्पणी सया से, सव्वच्चाएण कह कुज्जा ? ।। १३०५ ।। वृत्ति: - 'यो बाह्यत्यागेन', बाह्यं - वित्तं, 'नेत्वरमपि निग्रहं करोति' वन्दनादौ ‘इहात्मन:' क्षुद्र:, 'सदाऽसौ ' - यावज्जीवं 'सर्वत्यागेन' बाह्याभ्यन्तरत्यागेन 'कथं कुर्यात् ' आत्मनो निग्रहमिति गाथार्थः ।। १३०५ ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે—
જે પૂજા વગેરેમાં બાહ્ય એવા ધનના ત્યાગથી પોતાના આત્માનો થોડો પણ નિગ્રહ ન કરે તે ક્ષુદ્ર જીવ યાવજ્ઝવ બાહ્ય-અત્યંતર (પરિગ્રહ)ના ત્યાગથી આત્માનો નિગ્રહ કેવી રીતે કરે ? [1304]
अनयोरेव तु गुरुलाघवविधिमाह
Jain Education International
आरंभच्चाएणं, णाणाइगुणेसु वढमाणेसु ।
दव्वट्टहाणीवि हु, न होइ दोसाय परिसुद्धा ॥। १३०६ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org