________________
५५४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'तत्र' शिल्पादिविधाने 'प्रधानोंऽशः बहुदोषनिवारणा ‘इह' जगति 'जगद्गुरोः', ततश्च 'नागादिरक्षणे यथा' जीवितरक्षणेन 'आकर्षणाद्दोषेऽपि' कण्टकादेः 'शुभयोगो' भवतीति गाथार्थः ।। १२६९ ।।
एव णिवित्तिपहाणा, विण्णेआ तत्तओ अहिंसेअं ।
जयणावओ उ विहिणा, पूआइगयावि एमेव ।। १२७० ॥ वृत्तिः- एवं निवृत्तिप्रधाना अनुबन्धमधिकृत्य विज्ञेया तत्त्वत: अहिंसा इयं-जिनभवनादिहिंसा, यतनावतस्तु विधिना क्रियमाणा, पूजादिगताऽप्येवमेव-तत्त्वतोऽहिंसेति गाथार्थः ।। १२७० ॥
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
શિલ્પકલા આદિનું શિક્ષણ આપવામાં મુખ્ય કારણ અધિક દોષોનું નિવારણ છે. આથી જેમ બાળકનું સાપ આદિથી રક્ષણ કરવામાં તેને ખેંચવાથી કાંટા લાગવા વગેરે દોષ હોવા છતાં જીવનનું રક્ષણ કરવાથી માતાની પ્રવૃત્તિ શુભ છે તેમ, જગદ્ગુરુ ભગવાનની શિલ્પાદિ શિક્ષણમાં પ્રવૃત્તિ શુભ જ છે. કેમકે તેનાથી ઘોર હિંસા વગેરે અધિક દોષોની નિવૃત્તિ થાય છે. [૧૨૬૯] આ પ્રમાણે યતનાવાળા જીવની વિધિપૂર્વક કરાતી જિનભવનનિર્માણ આદિ સંબંધી હિંસા અનુબંધની અપેક્ષાએ પરમાર્થથી જેમાં નિવૃત્તિની પ્રધાનતા છે એવી અહિંસા જ જાણવી. (કારણ કે તે જીવ પરિણામે સંયમ પામે છે.) જિનપૂજાદિ સંબંધી હિંસા પણ પરમાર્થથી અહિંસા છે. [૧૨૭૦], प्रसङ्गमाह
सिअ पूआउवगारो, ण होइ इह कोइ पूइणिज्जाणं ।
कयकिच्चत्तणओ तह, जायइ आसायणा चेवं ॥१२७१ ॥ वृत्ति:- ‘स्यात्-पूजयोपकारः'-तुष्ट्यादिरूप: 'न भवति कश्चिदिह 'पूज्यानां' कृतकृत्यत्वादिति'युक्तिः, तथा जायते आशातना चैवम्'-अकृतकृत्यत्वापादनेनेति गाथार्थः ॥ १२७१ ॥
___ तअहिगनिव्वत्तीए, गुणंतरं णत्थि एत्थ निअमेणं ।
- इअ एअगया हिंसा सदोसमो होइ णायव्वा ॥ १२७२ ॥ वृत्तिः-'तदधिकनिवृत्त्या' हेतुभूतया गुणान्तरंनास्त्यत्र नियमेन'-पूजादौ, इति एतद्गता' पूजादिगता 'हिंसा सदोषैव भवति ज्ञातव्या', कस्यचिदनुपकारादिति गाथार्थः ॥ १२७२ ।।
प्रासंगि छ
પૂર્વપક્ષ- તીર્થકરો કૃતકૃત્ય હોવાથી તીર્થકરોની પૂજાથી તીર્થકરોને તુષ્ટિ આદિ કોઈ ઉપકાર તો થતો નથી, બલ્ક કૃતકૃત્ય તીર્થકરોને પૂજાથી અકૃતકૃત્ય સિદ્ધ કરવાથી તીર્થકરોની આશાતના થાય છે. [૧૨૭૧] તથા પૂજા વગેરે કરવાથી પૂજા વગેરેમાં થતા આરંભાદિ દોષોથી અધિક દોષોની નિવૃત્તિ
१. पंया 9 मा. ४२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org