SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [५३७ वृत्तिः- 'साक्षात्' स्वरूपेणैव "कृत्स्नसंयमद्रव्याभावाभ्यां' कारणाभ्यां 'नायमिष्टो', द्रव्यस्तव इति 'गम्यते, 'तन्त्रस्थित्या' पूर्वापरनिरूपणेन, गर्भार्थमाह-'भावप्रधाना हि मुनय इति'कृत्वोपसर्जनमयमिति गाथार्थः ॥ १२२२ ।। (સાધુ સાક્ષાત્ દ્રવ્યસ્તવ કેમ ન કરે એ પ્રશ્નનું સમાધાન કરે છે...) સર્વથા પ્રાણાતિપાતવિરમણ રૂપ સંપૂર્ણ સંયમવાળા હોવાથી અને નિષ્પરિગ્રહી હોવાના કારણે ધન ન હોવાથી સાધુઓ સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરે એ શાસ્ત્રસંમત નથી એમ શાસ્ત્રમાં પૂર્વાપરનો સંબંધ જોવાથી શાસ્ત્રનીતિથી જણાય છે. શાસ્ત્રમાં યતિ માટે સ્નાનાદિનો અને પરિગ્રહનો નિષેધ છે.) કારણ કે મુનિઓ ભાવપ્રધાન હોય છે, અર્થાત્ મુનિઓમાં ભાવની પ્રધાનતા હોય છે, એથી द्रव्यस्तव गौए। होय छे. [१२२२] एएहितो अण्णे, धम्महिगारीह जे उ तेसिं तु । सक्खं चिअ विण्णेओ, भावंगतया जओ भणिओ ॥ १२२३ ॥ वृत्तिः- 'एतेभ्यो' मुनिभ्यो ऽन्ये धर्माधिकारिण' इह 'ये' श्रावका स्तेषां तु साक्षादेव विज्ञेयः' स्वरूपेणैव भावाङ्गतया' हेतुभूतया, 'यतो भणितं' वक्ष्यमाणमिति गाथार्थः ॥ १२२३ ।। (સાક્ષાત્ પૂજા કરવાના અધિકારી શ્રાવકો છે એ જણાવે છે–) શ્રાવકોને તે શુભભાવનું (કે ભાવપૂજાનું) કારણ હોવાથી સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ હોય છે. કારણ 3 (प. नि. म. L. १८६मi) नीचे प्रमाणे युं छे. [१२२३] अकसिणपवत्तयाणं, विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो, दव्वथए कूवदिटुंतो ॥ १२२४ ॥ वृत्तिः- 'अकृत्स्त्रप्रवर्तकानां' संयममधिकृत्य, 'विरताविरतानां' प्राणिनां 'एष खलु युक्तः', स्वरूपेणैव, 'संसारप्रतनुकरणः' शुभानुबन्धात् 'द्रव्यस्तवः', तस्मिन् 'कूपदृष्टान्तो'ऽत्र प्रसिद्धकथानकगम्य इति गाथार्थः ॥ १२२४ ॥ અપૂર્ણ સંયમવાળા દેશવિરતિ શ્રાવકોને શુભકર્મના અનુબંધ દ્વારા સંસાર ઘટાડનાર દ્રવ્યસ્તવ સાક્ષાત જ કરવા યોગ્ય છે. આ વિષે કૂપનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. [૧૨૨૪] सो खलु पुप्फाईओ तत्थुत्तो ण जिणभवणमाईऽवि । आईसद्दा वुत्तो, तयभावे कस्स पुष्फाई ? ॥ १२२५ ।। वृत्तिः- ‘स खलु'-द्रव्यस्तवः 'पुष्पादिः तत्रोक्तः', 'पुप्फादीयं ण इच्छंति' प्रतिषेधप्रत्यासत्तेः, 'न जिनभवनादिरपि', अनधिकारादित्याशङ्कयाह-'आदिशब्दादुक्तो' जिनभवनादिरपि, 'तदभावे' जिनभवनाद्यभावे 'कस्य पुष्पादि रिति गाथार्थः ॥ १२२५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy